શોધખોળ કરો
‘હલવા સેરેમની’ સાથે બજેટ 2019ના છાપકામનું કામ શરૂ, 100 કર્મચારી 10 દિવસ સુધી પુરાઈ રહેશે
1/3

આમાંથી કોઈ પોતાના ફોનનો ઉપયોગ બહારની દુનિયા સાથે સંપર્ક કરવા કરી શકતા નથી. ફક્ત એક લેન્ડલાઈન આપવામાં આવેલી હોય છે, જેના પર ઈનકમિંગ કોલની સુવિધા આપવામા આવેલી હોય છે. અહીં હાજર લોકો માટે ડૉક્ટરોની એક ટીમ હંમેશા હાજર હોય છે. ઈન્ટરનેટ કનેક્શન કાપી લેવામાં આવે છે અને મોબાઈલ નેટવર્કને જામરથી જામ કરી દેવામાં આવે છે.
2/3

હલવા સેરેમની બાદ બજેટ (Budget 2019) સાથે જોડાયેલા જેટલા પણ અધિકારીઓ અને મંત્રીઓ છે તે નાણા મંત્રાલય ખાતે બંધ થઈ જાય છે. બજેટ રજૂ થાય ત્યાં સુધી તેમાંથી કોઈને પણ બહાર આવવાની મનાઈ હોય છે. ત્યાં સુધીકે તેઓ પોતાના પરિવાર સાથે પણ સંપર્ક સાધી શકતા નથી. તેમને નોર્થ બ્લોકમાં બનેલ પ્રીન્ટિંગ પ્રેસમાં આવનારા કેટલાક દિવસો સુધી 100 કર્મચારીઓને રાખવામાં આવશે.
Published at : 21 Jan 2019 02:16 PM (IST)
View More





















