શોધખોળ કરો
2020 સુધી દૂધ ઉત્પાદનમાં વાર્ષિક 30 લાખ ટનનો ઘટાડો નોંધાશે, પર્યાવરણમાં ફેરફારની જોવા મળશે અસર
1/7

એકત્રીત કરાયેલા સેમ્પલ સર્વેના ડેટા મુજબ ચાલુ વર્ષે જુલાઈથી ઓક્ટોબરના ચોમાસાના ગાળામાં દૂધ ઉત્પાદન ૪.૩૮ ટકા વધીને ૫.૪૫ કરોડ ટન રહ્યું હતું જે અગાઉના વર્ષના સમીક્ષક ગાળામાં ૫.૨૨ કરોડ ટન હતું. સરકારે દૂધ ઉત્પાદન માટેના નિર્ધારિત લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૬૪.૩૮ ટકાની આપૂર્તિ થઈ છે.
2/7

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં અત્યાર સુધીમાં દેશનું દૂધ ઉત્પાદન ૧૦.૫૪ કરોડ ટનને સ્પર્શ્યું હોવાનું કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું. ચાલુ વર્ષમાં સરકારે ૧.૬૪ કરોડ ટન દૂધના ઉત્પાદનો લક્ષ્યાંક રાખ્યો છે. અગાઉ ૨૦૧૫-૧૬માં દેશનું દૂધ ઉત્પાદન ૧.૫૬ કરોડ ટન થયું હતું.
Published at : 17 Feb 2017 07:54 AM (IST)
View More























