શોધખોળ કરો

GST બાદ વધારે રૂપિયા ચૂકવવા તૈયાર રહો, CNG-PNG, સ્માર્ટફોન સહિત આ વસ્તુ થશે મોંઘી

1/5
અત્યારે ટેલીકોમ સર્વિસ ઉપર ૧પ ટકા સર્વિસ ટેકસ લાગે છે પરંતુ જીએસટી બાદ તે ૧૮ ટકા થઇ જશે. જો તમે ૧૦૦૦નું મોબાઇલ બીલ ચુકવતા હો તો જીએસટી બાદ ૩૦ રૂપિયા વધી જશે. સાઇબર મીડીયા રિસર્ચનું માનીએ તો હેન્ડસેટના ભાવ ૧પ થી રપ ટકાનો વધારો થશે. જીએસટી બાદ ભારતમાં તૈયાર થનાર ડિવાઇસ મોંઘા થશે અને આયાતી ડિવાઇસ સસ્તા થશે.

2/5
જીએસટીના અમલ બાદ મોબાઇલ બીલ, સ્માર્ટફોન અને કોમ્પ્યુટરના ભાવ ઉપર અસર પડશે સાથે જ તેમા ટેલીકોમ પર ૧૮ ટકાનો અલગથી ટેકસ લાગી શકે છે. જીએસટી બાદ સ્માર્ટફોનના ભાવો ઉપર પણ અસર પડશે, તેના ભાવ પણ વધી જશે. હાલ આ ચીજો પર ૭.પ થી ૮ ટકા સુધી ટેકસ લાગે છે પરંતુ જીએસટી બાદ ટેકસ વધી જશે તેને કારણે ડિવાઇસના ભાવ ઉપર પણ અસર પડશે. સાથોસાથ તેની અસર મોબાઇલ બીલ ઉપર જોવા મળશે.

3/5
મોબાઇલ ટાવર કંપનીઓ જીએસટી વ્યવસ્થામાં ૧૮ ટકા કરનો બોજ દુરસંચાર કંપનીઓ ઉપર નાંખશે. જેને કારણે સામાન્ય લોકોનું ફોન બીલ વધી જશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મોબાઇલ ટાવર કંપનીઓ તેમના પર કરબોજ ટેલીકોમ ઓપરેટરો પર નાંખશે જે ગ્રાહકો ઉપર લાદી દેશે.

4/5
જીએસટી બાદ ટ્રાન્સમિશન ટેરીફ વધી જશે જેને કારણે ગેસના ભાવમાં વધારો થશે અને સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ વધારો થશે. ગેઇલના અધ્યક્ષ ત્રિપાઠીનું કહેવુ છે કે આ વધારો બહુ વધુ નહી હોય. હાલ ટ્રાન્સમીશન પર ૧પ ટકા સર્વિસ ટેકસ લાગે છે તે જીએસટી બાદ ૧૮ ટકા થઇ જશે એટલે કે માત્ર ૩ ટકાનો વધારો થશે.

5/5
નવી દિલ્હીઃ સરકારે જીએસટીના દરો નક્કી કરી દીધા છે. હવે લગભગ એ નક્કી જેવું છે કે 1 જુલાઇથી જીએસટીનો અમલ શરૂ થઇ જશે. જીએસટી લાગુ થયા પછી કેટલીક ચીજો સસ્તી થશે અને કેટલીક ચીજવસ્તુઓ મોંઘી થશે. જીએસટી લાગુ થયા બાદ સીએનજી અને પીએનજી ગેસ મોંઘા થશે એટલુ જ નહી ટેલીફોનનુ બીલ પણ મોંઘુ થઇ શકશે. આ નવી કર વ્યવસ્થા બાદ સ્માર્ટ ફોન પણ મોંઘા થઇ જવાના છે. કોમ્પ્યુટર્સના ભાવ ઉપર પણ અસર પડશે. જો અત્યારે તમે ૧૦૦૦નું મોબાઇલ બીલ આપતા હો તો જીએસટી બાદ તેમાં ૩૦ રૂપિયા વધી જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget