શોધખોળ કરો
2000ની નવી નોટમાં શું હશે વિશેષતા, જાણો
1/5

2000ની નવી નોટની સૌથી મોટી ખાસિયત એ છે કે તે નેનો ટેક્નોલોજી સાથે આવી રહી છે. 2000ની નવી નોટ પર RFID ટેગ તરીકે ઓળખાતી ચીપ લગાવવામાં આવેલ છે. જેના માટે કોઈ પાવર સોર્સની જરૂર નહીં પડે. તે માત્ર સિગ્નલ રિફ્લેક્ટર તરીકે કામ કરશે. ટેગના કારણે સંતાડેલી ચલણી નોટનું લોકેશન સરળતાથી જાણી શકાશે. આ ટેગને કારણે જમીનની સપાટીથી 120 મીટર ઉંડે સુધી નોટો છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન સરળતાથી જાણી શકાશે.
2/5

2000 રૂપિયાની નોટના પાછળના ભાગમાં એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની તસરી હશે. જેમાં મહાત્મા ગાંધીના ચશ્માની તસવીર હશે. નોટની પાછળના ભાગમાં નોટ ક્યા વર્ષે પ્રિન્ટ કરવાની આવી છે તે ડાબી બાજુ લખેલ હશે. પાછના ભાગમાં સ્વચ્છ ભારતનો લોકો સ્લોગન સાથે હશે. ભાષા પેનલ જે મધ્યમાં હશે. ભારતના રાષ્ટ્રધ્વજની સાથે લાલ કિલ્લાની તસવીર મધ્યમાં હશે. જમણી બાજુ ઉપર કિંમત દેવનાગરી ભાષામાં લખેલ હશે.
Published at : 09 Nov 2016 08:22 AM (IST)
View More





















