આટલી ઝડપ સામે ટકી શકે તે માટે કંપનીએ વેનમ એફ5 માટે ખાસ ટાયર બનાવ્યા છે. તેમાં સિંગલ ક્લચ સેવન સ્પીડ ટ્રાન્સમિશન છે, જેથી કરીને આટલી ઝડપ મેળવવામાં સરળતા રહે છે.
3/10
400 કિમી પ્રતિ કલાકની ઝડપ પર પહોંચવા અને બાદમાં શૂન્ય ગતિ પર આવવા માટે આ કાર સૌથી ઓછો સમય લે છે. બુગાટી વેરોન તેના માટે 42 સેકન્ડનો સમય લે છે. જ્યારે કોયનિગસેગ કાર 36.44 સેકન્ડનો દાવો કરે છે.
4/10
આ કાર શૂન્યથી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અથવા શન્ય ગતી પર આવવામાં માત્ર 30 સેકન્ડનો સમય લે છે.
5/10
વેનમ F5માં ટ્વિન ટર્બોચાર્જ્ડ વી8 એન્જિન લાગેલ છે. તેનાથી તેમાં 1600 બીએચપીનો પાવર મળે છે.
6/10
હેનેસી વેનમ F5ની કિંમત 10.15 કરોડ રૂપિયા છે.
7/10
બુગાતી વેરોનની ટોપ સ્પીડ 447 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કાર 1,200bHPનો પાવર જનરેટ કરે છે. તેનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. જ્યારે સ્વીડિશ કાર કોયનિગસેગ 450 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો દાવો કરે છે.
8/10
કાર કંપનીઓમાં ઝડપમાં નંબર વન બનવાની લાઈન લાગી છે.
9/10
કાર કંપની હેનેસેઈ વિશ્વની સૌથી ઝડપી કાર બનાવી છે. હેનેસી વેનમ F5 કારની ટોપ સ્પીડ 482 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો ઓન રોડની વાત કરીએ તો બુગાટી વેરોન 16.4 સુપર સ્પોર્ટ વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ કાર છે.
10/10
સૌથી ખાસ વાત એ છે કે વેનમ F5 વિશ્વમાં માત્ર 24 લોકોને જ મળશે. કંપનીએ આ મોડલની માત્ર 24 કાર જ બનાવશે.