શોધખોળ કરો

નોટબંધી છતાં ટેક્સની આવકમાં થયો વધારોઃ અરૂણ જેટલી

1/3
જણાવીએ કે 8 નવેમ્બરના રોજ પીએમ મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ રદ કરી દીધી હતી. મોદી સરકાર અનુસાર, કાળાનાણાંની ધરપકડ માટે આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર બાદ સમગ્ર દેશમાં અચાનક ઉભી થયેલ રોકડની અછતને લઈને સરકાર પર વિપક્ષે આકરા પ્રહાર કર્યા હતા.

2/3
તેમણે જણાવ્યું કે, પ્રત્યક્ષ કરમાં પણ 12.01 ટકાનો વધારો નોંધાયો છે જ્યારે કસ્ટમ ડ્યૂટી વિતેલા વર્ષની તુલનામાં 4 ટકા વધી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્યમાં વેટની આવકમાં વધારો નોંધાયો છે. તેમણે કહ્યું કે, રોકડની અછત હોવા છતાં ટેક્સની આવકમાં વધારો નોંધાયો છે.

3/3
નવી દિલ્હીઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે નોટબંધી બાદ પણ સરકારની ટેક્સની આવકમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, પરોક્ષ ટેક્સ વિતેલા વર્ષની સામે 25 ટકા વધ્યો છે જ્યારે ઉત્પાદન કર એક્સાઈ ટેક્સમાં વિતેલા વર્ષની તુલનામાં 43 ટકાનો વધારો નોંધાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget