શોધખોળ કરો

8 રાજ્યોમાં હવે દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ, 14 મેથી થશે શરૂઆત

1/4
ચેન્નઈઃ દેશના આઠ રાજ્યમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રહેશે. તેની શરૂઆત 14 મેથી થશે. પેટ્રોલ પંપ માલિકોની એક સંસ્થાએ મંગળવારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓઈલ સંચય કરવાની હાકલને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

2/4
 થોડાક વર્ષો અગાઉ રવિવારે પેટ્રોલ પમ્પોને બંધ કરવાની તેમની યોજના હતી. પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અમને કહ્યું હતું. હવે અમે રવિવારે પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમ સંગઠનના વડા સુરેશ કુમારે કહ્યું છે.

3/4
 તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત દેશના આઠ રાજ્યોમાં પેટ્રોલ પમ્પો દર રવિવારે બંધ રહેશે તેમ પંપના માલિકોના એક સંગઠને કહ્યું છે.

4/4
પર્યાવરણને બચાવવા માટે વડાપ્રધાને તાજેતરમાં તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ઓઇલને બચાવવાની વાત કરી હતી. તે જોતાં સંગઠને આ નિર્ણય લીધો છે તેમ જણાવતાં કુમારે ઉમેર્યું હતું કે ૧૪ મેથી આ આઠ રાજ્યોમાં આશરે ૨૦,૦૦૦ પેટ્રોલ પમ્પો ૨૪ કલાક માટે બંધ રહેશે. જોકે આનાથી માત્ર તામિલનાડુમાં જ એક રવિવારે વેપારમાં ~ ૧૫૦ કરોડની ખોટ થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget