શોધખોળ કરો

Google લઈને આવી રહ્યું છે UPI આધારિત પેમેન્ટ સર્વિસ એપ Tez, આવતા સપ્તાહે થઈ શકે છે લોન્ચ

1/3
 ગૂગલે બે વર્ષ પહેલા અમેરિકામાં પોતાનું પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે લોન્ચ કરી હતી. જુલાઈમાં મિન્ટે સમાચાર આપ્યા હતા કે ગૂગલ, ફેસબુક અને વ્હોટ્સએપ જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર યૂપીઆઈ આધારિત પેમને્ટ સેવા શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સાથે વાતચીત કરી રહી રહ્યા છે.

2/3
નવી દિલ્હીઃ ગૂગલ ટૂંકમાં ભારતમાં પોતાની નવી ડિજિટલ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આવતા સપ્તાહે તેની સથે જોડાયેલ મોટી જાહેરાત થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર ભારતમાં ગૂગલ આવતા સપ્તાહે Tez નામની પોતાની એપ લોન્ચ કરી શકે છે. હાલમાં, અમેરિકામાં ગૂગલની પેમેન્ટ સર્વિસ ચાલી રહી છે. ટેક્નોલોજી વેબસાઇટ ટેકક્રન્ચને ન્યૂઝ સાઈટ ધ કેનને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે કે ગૂગલ ભારતમાં આ સ્થાનીક પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી શકે છે.

3/3
 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણય અને ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપ્યા બાદ એક પછી એક અનેક પેમેન્ટ બેંક અને ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ સામે આવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર આ સર્વિસ ગૂગલ વોલેટ અને એન્ડ્રોઈડ પે સર્વિસથી અલગ હશે. આ યૂનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને પણ સપોર્ટ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ

Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

SBI ATM New Rules: આવતીકાલ 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, ખિસ્સા પર વધશે બોજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
ટ્રમ્પ-નેતન્યાહૂએ ભારતીય મૂળના પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ

IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?

મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો

સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

Embed widget