શોધખોળ કરો
હીરો ઈલેક્ટ્રિકે લોન્ચ કર્યું નવું ઈ સ્કૂટર, કિંમત જાણીને ચોંકી જશો
1/4

હાલ દેશમાં હીરો ઈલેક્ટ્રિકના 615 ટચ પોઈન્ટ છે. કંપનીની યોજના વર્ષ 2020 સુધી તેને 1000 કરવાની છે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં દર વર્ષે પાંચ લાખ યુનિટ પ્રોડક્શનનો ટાર્ગેટ છે.
2/4

હીરો ડેશમાં 28Ah લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. બેટરી ફૂલ ચાર્જ થવામાં 4 કલાકનો સમય લાગશે. આ સ્કૂટરમાં એલઈડી ડીઆરએલ, એલઈડી હેડલાઇટ્સ, ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કલસ્ટર, યુએસબી ચાર્જિંગ પોર્ટ, ટ્યૂબલેસ ટાયર જેવી સુવિધા આપવામાં આવી છે.
Published at : 26 Aug 2019 08:16 PM (IST)
View More




















