શોધખોળ કરો

Idea અને Vodafoneની મર્જરની જાહેરાત, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

1/4
નવી દિલ્હીઃ કુમાર મંગલમ બિરલાની માલિકી ધરાવતી દેશની ત્રીજા નંબરની ટેલિકોમ કંપની આઈડિયા સેલ્યુલરે વોડાફોન ઇન્ડિયાની સાથે મર્જરની જાહેરાત કરી દીધી છે. કંપનીએ સોમવારે જણાવ્યું કે, તેના બોર્ડે આ મર્જરને મંજૂરી આપી દીધી છે. તે અંતર્ગત વોડાફોન ઇન્ડિયા અને તેની સંપૂર્ણ માલિકી ધરાવતી સહાયક કંપની વોડાફોન મોબાઈલ સર્વિસીસ લિમિટેડ અને આદિત્ય બિરલા ગ્રુપની આઇડિયા સેલ્યુલરનું મર્જર થસે અને નવી કંપની ભારતી એરટેલને પાછળ છોડીને દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની જશે.

2/4
 આઇડિયાએ કહ્યું છે કે નવી કંપનીમાં વોડાફોનની પાસે 45 ટકા હિસ્સેદારી હશે. તો આઇડિયાની પાસે 26 ટકા હિસ્સેદારી હશે. આઇડિયાએ હાલ કહ્યું છે કે વોડાફોન અંદાજે 4.9 ટકા હિસ્સેદારી આઇડિયા પ્રમોટર્સને ટ્રાન્સફર કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ બનનારી નવી કંપની ટેલિકોમ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની હશે, જેના અંદાજે 38 કરોડ ગ્રાહકો હશે.

3/4
 આઇડિયા પ્રમોટર્સની પાસે વધારાના 9.5 ટકા હિસ્સેદારી લેવાનો અધિકાર છે. પ્રમોટર્સ 130 રૂપિયા પ્રતિ શેરના હિસાબે હિસ્સેદારી લઇ શકે છે. ચેરમેન નિયુકત કરવાનો અધિકાર કેવળ આઇડિયા પ્રમોટર્સની પાસે છે. વોડાફોનની પાસે નવી કંપનીના કંપનીના સીએફઓને નિયુકત કરવાનો અધિકાર છે.

4/4
 મર્જર થયેલી કંપનીમાં વોડાફોન 50 ટકા હિસ્સેદારી ટ્રાન્સફર કરશે મર્જર પહેલા બન્ને કંપનીઓ સ્ટેન્ડએલોન ટાવર્સ વેચશે. ઇન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ડીલના સફળ થવા પર મર્જર બાદ બનનારી કંપની ટેલિકોમ સેકટરમાં ભારતની સૌથી મોટી કંપની હશે, જેનો માર્કેટ શેર 40 ટકા અને સબ્સ્ક્રાઇબર બેઝ 38 કરોડ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

SBI માં 365 દિવસની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે ખાસ  

8મું પગાર પંચઃ પટાવાળાથી લઈને શિક્ષકો સુધી, કોનો પગાર કેટલો વધશે? જુઓ નવું કેલ્ક્યુલેશન

અમેરિકામાં ગ્રીન કાર્ડ મળવાની રાહ જોતા લોકોને મોટો ઝટકો, સપ્ટેમ્બર પહેલા ખતમ થઈ શકે છે EB-1

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો

Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ

Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન

ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે

અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય

મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ

ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત

Embed widget