શોધખોળ કરો

રિલાયન્સ JIOની જાહેરાત- ટૂંકમાં લાવશે વધુ શાનદાર ઓફર, બંધ કરી 'સમર સરપ્રાઈઝ' ઓફર

1/6
 જિઓએ 6 એપ્રિલે કહ્યું હતું કે, તે ટ્રાઈના આદેશનું પાલન કરશે, પરંતુ એરટેલનું કહેવું ચે કે, જિઓએ ત્યાર બાદ પણ 72 કલાક સુધી ઓફર ચાલુ રાખી. ભારતી એરટેલે રવિવારે એક જાહેરાતમાં કહ્યું કે, અમે આ જોઈને હેરાન છીએ કે ટ્રાઈના પ્રતિબંધ છતાં પણ રિલાયન્સ જિઓએ પોતાની સમર સ્પેશિયલ ઓફરને જારી રાખી છે.

2/6
 ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલ સુધી જે ગ્રાહકોએ સમર સરપ્રાઈઝ ઓફર નથી લીધે તેના માટે હવે જિઓ વધુ શાનદાર ઓફર લાવવાની વાત કરી રહ્યું છે. જોવાનું એ રહેશે કે, હવે તે શું ધમાકો કરે છે.

3/6
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ)ના આદેશ પર રિલાયન્સ જિઓએ આજે પોતાની સમર સરપ્રાઈઝ ઓફર બંધ કરી દીધી છે. પરંતુ ટૂંકમાં જ વધુ એક ધમાકેદાર ઓફર લાવવાની જાહેરાત પણ કરી છે. જિઓની વેબસાઈટ અને માય જિઓ એપ પર કહેવામાં આવ્યું છે કે, 'We are updating our tariff packs and will be soon introducing more exiciting offers (અમે અમારા ટેરિફ પેક્સ અપડેટ કરી રહ્યા છીએ અને ટૂંકમાં જ વધુ શાનદાર ઓફર લાવવા જઈ રહ્યા છીએ.)

4/6
 આ પહેલા જિઓની પ્રાઈમ મેમ્બરશિપ મેળવવાનો સમયગાળો ખત્મ થતા પહેલા જ તેને 15 દિવસ વધારવામાં આવી હતી અને તે 1 એપ્રિલની જગ્યાએ 15 એપ્રિલ કરવામાં આવી. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રાહકોના નામે મેસેજ લખીને કહ્યું હતું કે, જે ગ્રાહક 15 એપ્રિલ સુધી 99 રૂપિયા આપીને એક વર્ષની પ્રાઈમ મેમ્બરશિપ લેશે તે 303 રૂપિયા અથવા તેનાથી વધારેના પેક પર સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત જૂન મહિના સુધી ફ્રી સેવાનો લાભ લઈ શકશે.

5/6
6 એપ્રિલના રોજ ટ્રાઈએ કહ્યું હતું કે, જિઓ સમર સરપ્રાઈઝ ઓફર ન આપી શકે. જોકે, ટ્રાઈએ જે ગ્રાહકોએ પહેલા લાભ લઈ લીધો છે તેને લાભ લેવાથી રોક્યા ન હતા. જિઓએ ટ્રાઈના આ આદેશને તાત્કાલીક તો લાગુ ન કર્યો પરંતુ 9 એપ્રિલ સુધી ગ્રાહકોને સમર સરપ્રાઈઝ ઓફર આપી. તેના પર દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે આરોપ લગાવ્યો કે, જિઓ પર ટ્રાઈના આદેશની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. એરટેલે ટ્રાઈ સમક્ષ આ મામલે ઓગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

6/6
આ જાહેરાતથી કહેવાય છે કે, જિઓ પોતાના એ ગ્રાહકો માટે પણ શાનદાર ઓફર લાવવા જઈરહી છે જે રવિવારે 9 એપ્રિલ સુધી યોગ્ય રિચાર્જ કરાવીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નથી લઈ શક્યા. સમર સરપ્રાઈઝ ઓફર અંતર્ગત જિઓએ પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે ફ્રી સર્વિસીસની મર્યાદા ત્રણ મહિના વધારી દીધી છે. સમર સરપ્રાઈઝ ઓફર લેનાર ગ્રાહકો પાસેથી જિઓ હવે એપ્રિલના બદલે જુલાઈથી પૈસા વસૂલવાનું શરૂ કરશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

EPFO એ નવી શરતો કરી જાહેર, જાણો કોને મળશે પેન્શન કવરેજ અને કોને નહીં?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget