શોધખોળ કરો

મહારાષ્ટ્ર, ગુજરાત અને હિમાચલમાં પેટ્રોલ-ડીઝલ પર ઘટ્યો વેટ, આજથી ઘટ્યા ભાવ

1/4
 હિમાચલ પ્રદેશે વેટમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં પેટ્રોલ પર 27 ટકા અને ડીઝલ પર 16 ટકા વેટ લાગે છે.

2/4
 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેટ ઘટાડ્યા બાદ કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ 2.93 રૂપિયા અને ડીઝલ 2.72 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થઈ જસે. રૂપાણીએ કહ્યું કે, આ નિર્ણયથી રાજ્ય સરકારને અંદાજે 2316 કરોડ રૂપિયાનું નુકસાન થશે. ગુજરાતને દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પર વેટ મારફતે 12 હજાર કરોડ રૂપિયાની આવક થાય છે.

3/4
ઓલ ઇન્ડિયા પેટ્રોલ ડીલર એસોસિએસનના પ્રવક્તા અલી દારૂવાલાએ કહ્યું કે, મહાર્ષ્ટ્રમાં વેટ ઘટ્યા બાદ પેટ્રોલ અંદાજે 2.33 રૂપિયા અને ડીઝલ 1.25 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થઈ જશે. મહારાષ્ટ્રમાં પેટ્રોલ પર 26 ટકા અને ડીઝલ પર 21 ટકા વેટ લાગે છે. વેટમાં ઘટાડાથી મહારાષ્ટ્ર સરકારને અંદાજે 2500 કરોડની રેવન્યૂ ગુમાવવી પડશે.

4/4
મુંબઈઃ મહારાષ્ટ્ર, ગુજરાત અને હિમાચલ પ્રદેશે સરકારે ગઈકાલે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આજથી આ ત્રણેય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી ગઈ છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને ગુજરાતે વેટમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે વેટમાં માત્ર એક ટકાનો ઘટાડો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં

Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Embed widget