શોધખોળ કરો
મહિન્દ્રાએ નવી SUVનું બુકિંગ શરૂ કર્યું, જાણો કિંમત અને ફીચર્સ
1/5

મહિન્દ્રા Alturas G4ને બે વેરિયન્ટમાં લોન્ચ કરાશે. પ્રથમ વેરિયન્ટ લોઅર-સ્પેક G2 trim, 2WD છે. જ્યારે બીજું મોડલ G4 4WD છે. આ એસયુવીમાં 2.2. લીટર ડીઝલ એન્જિન આપશે. આ એન્જિન 180.5 એચપીને સાથે 450 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરશે. જોકે, કંપનીએ આ કારમાં મેન્યુઅલ ગિયર બોક્સનું ઓપ્શન આપ્યું નથી.
2/5

કંપનીએ ફ્રેમ કન્સ્ટ્રક્શનમાં થોડો ફેરફાર કરવાની સાથે તેને અપગ્રેડ કરી છે. કંપનીના નજીકના સૂત્રોના કહેવા મુજબ મહિન્દ્રાએ Alturas નામ ફાઇનલ કર્યું છે. જેનો અર્થ ઊંચાઈ થાય છે. નામની જેમ કંપની એસયુવી માર્કેટમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા અંગે વિચારી રહી છે.
Published at : 06 Nov 2018 04:52 PM (IST)
View More





















