શોધખોળ કરો
મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં આ પોપ સ્ટાર કરશે પરફોર્મ, 15 કરોડ રૂપિયા છે ફી
1/4

ફિલ્મફેયર રિપોર્ટ અનુસાર, આનંદ અને ઈશા આ લાઈવ પરફોર્મેન્સ માટે ઘણા એક્સાઈટેડ છે. ગોર્જિયન અનુસાર, પોપ સિંગર બિયોન્સને સંગીત સેરેમનીમાં લાઈવ પરફોર્મેન્સ કરવા માટે 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે, અંબાણી પરિવારની દીકરીના લગ્ન કેટલા શાહી હશે. ઈશા અંબાણી અને આનંદની સગાઈ 21 સપ્ટેમ્બરે થઈ હતી.
2/4

જાણકારી અનુસાર, ઈશા અને આનંદનું સંગીત ફંક્શન ઉદયપુરમાં હશે. કહેવાય છે કે, લગ્ન 10 ડિસેમ્બરે છે, તો પહેલાનું આ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે હશે. આ સંગીત સેરેમનીને શાનદાર બનાવવા માટે પોપ સિંગર બિયોન્સ લાઈવ પરફોર્મ કરશે.
Published at : 24 Oct 2018 07:24 AM (IST)
View More





















