શોધખોળ કરો
શેર માર્કેટની સૌથી મોટી કંપની બની રિલાયન્સ, માર્કેટ કેપ મામલે TCS ને પાછળ છોડી
1/5

મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપ મંગળવારે 7.47 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. જ્યાં રૂ.7.40 લાખ કરોડ માર્કેટ કેપ ધરાવતી ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)ને પાછળ છોડી દીધી છે.
2/5

જણાવી દઈએ કે ટીસીએસ દેશની પ્રથમ કંપની છે, જેણે 100 અરબ ડોલરના ક્લબમાં એન્ટ્રી કરી હતી. તેના બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલા વધારાએ આરઆઈએલને પણ ક્લબમાં શામેલ કરાવી દીધી છે. આ મામલે લાંબા સમયથી ટીસીએસ ટોપ રહી હતી.
Published at : 31 Jul 2018 10:33 PM (IST)
View More





















