શોધખોળ કરો

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં કેદ ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ડેરા સચ્ચા સૌદા સિરસામાં રહેશે. ગુરમીત રામ રહીમ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થશે.

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. પેરોલ સમયગાળા દરમિયાન તેઓ હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદામાં રહેશે. અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બે સાધ્વીઓ પર દુષ્કર્મ અને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને આ રાહત આપવામાં આવી છે.

પેરોલનો નિર્ણય અને ભૂતકાળનો રેકોર્ડ
ગુરમીત રામ રહીમને અગાઉ ઘણી વખત પેરોલ અને ફરલો મંજૂર કરવામાં આવ્યા છે. તેમને છેલ્લે 15 સપ્ટેમ્બરના રોજ 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આ 40 દિવસનો પેરોલ રામ રહીમની જેલમાંથી 15મી મુક્તિ હશે. અગાઉ, જ્યારે તેમને 21 દિવસ અને 40 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ સિરસામાં તેમના ડેરામાં રોકાયા હતા. આ વખતે, વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, તેમના પેરોલ સમયગાળા દરમિયાન તેમનું નિવાસસ્થાન સિરસાના ડેરામાં રહેશે.

રામ રહીમ કયા કેસોમાં સજા કાપી રહ્યા છે?
રામ રહીમને બે 20 વર્ષિય  સાધ્વીઓ પર દુષ્કર્મના આરોપમાં સીબીઆઈ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી, . ત્યારબાદ, સીબીઆઈ કોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં તેમને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી. રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે હાલમાં આ બધા કેસોમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે.

પેરોલ અને સરકારના વલણ પર પ્રશ્નો ઉઠાવાયા
રામ રહીમના વારંવાર પેરોલ અને ફરલો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પત્રકાર છત્રપતિના પુત્ર અંશુલે પણ તેમના પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રામ રહીમ કોઈ સામાન્ય કેદી નથી પરંતુ એક કટ્ટર ગુનેગાર છે. જો કે, હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, હરિયાણા સરકારે રામ રહીમને કટ્ટર ગુનેગાર ગણાવવાનો ઇનકાર કર્યો છે. સરકારનો દાવો છે કે રામ રહીમ જેલમાં સારા વર્તનનો કેદી છે, આવા કેદીને જેલના નિયમો મુજબ કેદીને દર વર્ષે 90 દિવસ સુધી પેરોલ મેળવવાની મંજૂરી મળે છે.                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget