શોધખોળ કરો
પેટ્રોલ 10 ટકા સસ્તુ થઈ જશે! જો સરકાર લાગુ કરશે આ યોજના
1/4

આ પ્રસ્તાવ અંગ્રેજી દૈનિક ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સિયામ)ના ડાયરેક્ટર વિષ્ણુ માથુરે કહ્યું કે, ‘ઈન્ડસ્ટ્રીએ પહેલા એ જોવું પડશે કે તેના માટે એન્જિનમાં કેટલો ફેરફાર કરવો પડશે. આજે ફોર વ્હીલરની જે પણ ગાડીઓ બની રહી છે, તેમાં 18-20 ટકા સુધી બ્લેન્ડેડ ફ્લુઅલનો ઉપયોગ થઈ શકે છે. તે એથેનોલ મિક્સ્ડ પેટ્રોલ માટે છે.’
2/4

નવી દિલ્હીઃ જો પેટ્રોલમાં 12 ટકા મેથેનોલ ભેળવવાનું ફરજિયાત કરવામાં આવે તો દર મહિને પેટ્રોલ ખર્ચમાં 10 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. નીતિ આયોગે આ પ્રસ્તાવને કેબિનેટને મોકલ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, નીતિ યાગોગે મિથેનોલ ઈકોનોમી માટે મહત્ત્વકાંક્ષી યોજના બનાવી છે.
Published at : 04 Aug 2018 11:26 AM (IST)
View More





















