શોધખોળ કરો

સબસિડી વગરના LPG સિલિન્ડરની કિંમતમાં 86 રૂપિયાનો વધારો, 2 મહિનામાં 152 રૂપિયા મોંઘો થયો LPG

1/3
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 71.14 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં સૌધી વધારે 77.46 રૂપિયા પ્રતિ લિટર છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં 59.02 રૂપિયા પ્રતિ લિટર છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે ફેરફાર 2 જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો.

2/3
જાન્યુઆરીથી અત્યાર સુધી કિંમતમાં 152.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસની કિંમતમાં સામાન્ય વધારો કર્યો હતો. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં અચાનક 66.50 રૂપિયા વધાર્યા હતા. જ્યારે આ વખેત કિંમતમાં 86 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં કોઈ ખાસ વધારો કરવામાં આવ્યો નથી.

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ

1 એપ્રિલથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા બદલાવ, જાણો તમારા પર શું થશે અસર

શું દેશમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે? ઈરાન યુદ્ધ વચ્ચે ફેલાતી અફવાઓ પર ઓઇલ કંપનીઓએ આપ્યો મોટો જવાબ

1 એપ્રિલથી ઓનલાઈન પેમેન્ટના નિયમો બદલાશે: માત્ર OTP થી કામ નહીં ચાલે, RBI લાગુ કરશે કડક 2-ફેક્ટર વેરિફિકેશન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું

વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ

લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ

અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો

અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા

Embed widget