શોધખોળ કરો
પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે 90 રૂપિયા પહોંચી શકે છે, જાણો શું છે કારણ
1/8

2/8

નવી દિલ્હીઃ આમ આદમી માટે માઠા સમાચાર છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે અને ક્રૂડનો બેરલ દીઠ ભાવ 80 ડોલર સુધી પહોંચી શકે છે. આમ થવાથી ભારતમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા સુધી જઈ શકે છે અને ડીઝલનો ભાવ પણ 80 રૂપિયા થઈ શકે છે. આમ થવાથી મોંઘવારી વધશે. દુનિયાની સૌથી મોટી ફાઇનાન્સિયલ અને રિસર્ચ કંપની પૈકીની એક જેપી મોર્ગને તેના રિપોર્ટમાં આમ જણાવ્યું છે. ક્રૂડ હાલ 2014 પછીની સર્વોચ્ચ સપાટી પર છે.
Published at : 16 Apr 2018 05:06 PM (IST)
View More























