શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલમાં સતત પાંચમાં દિવસે ઘટી કિંમત, જાણો આજના ભાવ

1/3

નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ ઘટાડો થયો છે. વિતેલા 5 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં 23-26 પૈસા પ્રતિ લિટર ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં 27-29 પૈસા પ્રતિ લિટર જેટલો ઘટાડો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 23 પૈસા ઘટીને 75.9 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે મુંબઈમાં ડીઝલની કિંમત 67.81 રૂપિયા પ્રતિ લિટર થઈ છે.
2/3

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 24 પૈસા ઘટીને 70.31 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે ડીઝલ 27 પૈસા ઘટીને 64.82 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. કોલકાતામાં પેટ્રોલ 72.27 રૂપિયા અને ડીઝલ 66.55 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 72.92 અને ડીઝલના ભાવ 68.41 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. આગળ જુઓ ગુજરાતના મુખ્ય શહેરમાં આજે પેટ્રોલ ડીઝલના શું ભાવ છે.
3/3

Published at : 10 Dec 2018 11:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ઓટો
Advertisement
