શોધખોળ કરો
આજે પણ પેટ્રોલ-ડીઝલની ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો ભાવ
1/3

ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 35 પૈસા ઘટીને 70.20 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 43 પૈસા ઘટીને 70.76 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલ 71.92 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 71.71 રૂપિયા પ્રતિ લિટર થયા છે. વડોદરામાં પેટ્રોલ 70.43 રૂપિયા અને ડીઝલ 71.32 રૂપિયા પ્રતિ લિટ છે અને સુરતમાં પેટ્રોલ 70.19 રૂપિયા અને ડીઝલ 70.72 રૂપિયા પ્રતિ લિટર છે.
2/3

ઓઈલ કંપનીઓએ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 37 પૈસાનો ઘટાડો કર્યો છે તો કોલકાતામાં પેટ્રોલના ભાવમાં 36 અને ચેન્નઈમાં 39 પૈસાનો ઘટાડો કર્યો છે. ડીઝલની કિંમતમાં કંપનીઓએ દિલ્હી અને કોલકાતામાં 41 પૈસા પ્રતિ લિટર તો મુંબઈમાં 44 પૈસા અને ચેન્નઈમાં 43 પૈસા પ્રતિ લિટર ઘટાડો કર્યો છે.
Published at : 30 Nov 2018 11:50 AM (IST)
View More





















