શોધખોળ કરો

TRAIના આદેશ બાદ પણ મળી રહી છે જિઓ પ્રાઈમની સાથે સમર સરપ્રાઈઝ ઓફર, જાણો ક્યારે થશે બંધ

1/7
 આજે પણ જે લોકો પ્રાઈમ મેમ્બર બની રહ્યા છે તેને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ મળી રહ્યો છે. માટે તમારી પાસે છેલ્લી તક છે પ્રાઈમ મેમ્બર બનીને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ લેવાની.

2/7
 જિઓની વેબસાઈ પર પણ જિઓની પ્રાઈમ મેમ્બરની સાથે સમર સરપ્રાઈઝ ઓફર મળી રહી છે. અહીં તમને કહેવામાં આવી રહ્યું છે કે, જલદી કરો ઓફર ગમે ત્યારે બંધ થઈ જશે. ખુદ જિઓએ કહ્યું છે કે, તે આ ઓફરને થોડાક જ દિવસમાં બંધ કરી દેશે.

3/7
 જિઓ તરફતી કહેવામાં આવ્યું છે કે, ટ્રાઈના આદેશ બાદ પણ જે યૂઝર્સ પહેલા જ પ્રાઈમ મેમ્બરશિપ લઈ ચૂક્યા છે તેને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ ત્રણ મહિના સુધી મળશે.

4/7
 જિઓ તરફતી કહેવામાં આવ્યું છે કે, પ્રાઈમ મેમ્બરશિપ લેવાની છેલ્લી તારીખ આજે પણ 15 એપ્રિલ જ છે. પરંતુ હવે પ્રાઈમ મેમ્બરશિપ લેનાર યૂઝર્સને સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ નહીં મળે. જોકે, પ્રાઈમ યૂઝર્સ મેમ્બર બન્યા બાદ પ્રાઈમ મેમ્બરેને જે પહેલા ઓફર આપવામાં આવી હતી તે યથાવત રીતે મળતી રહેશે.

5/7
નવી દિલ્હીઃ મોબાઈલ ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)ના આદેશનું પાલન કરતા પોતાની સમર સરપ્રાઈઝ ઓફર પરત લેવાની જાહેરાત કરી છે. પરંતુ તાત્કાલીક તેને બંધ કરવામાં આવી નથી. એટલે કે તમે હજુ પણ સમર સરપ્રાઈઝ ઓફરનો લાભ લઈ શકો છો.

6/7
 જિઓ તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, TRAIએ સમર સરપ્રાઈઝ ઓફરને પરત લેવાનો આદેશ આપ્યો છે. જેના જવાબમાં જિઓ તરફતી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે ટ્રાઈના આદેશનું પાલન કરશે.

7/7
તેની સાથે જ જિઓએ એ પણ કહ્યું છે કે, આવતા કેટલાક દિવસોમાં શક્ય એટલું ઝડપથી આ ઓફર બંધ કરી દેશે. એટલે કે તે તાત્કાલીક ઓફર બંધ ન કરી શકે. તેનો સ્પષ્ટ મતલબ છે કે, હજુ પણ સરપ્રાઈઝ ઓફર બંધ નથી થઈ, પરંતુ તેને બંધ થવામાં થોડા દિવસો લાગશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NPS નિયમોમાં મોટો ફેરફાર: સરકારી કર્મચારીઓને મળશે હવે વધુ વળતર, નવો ઓપ્શન જાહેર

LIC નહીં, હવે આવશે નવી 'CLIC' વીમા કંપની; અમિત શાહની જાહેરાતથી ખેડૂતોને થશે મોટો ફાયદો

Bank Account Rules: બેન્ક ખાતામાં કેટલી કેશ જમા કરવા પર આવી શકે છે Income Tax ની નૉટિસ ?

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને લાગી શકે લોટરી! આ 4 માંગને લઈ પગારમાં 65% સુધીનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget