શોધખોળ કરો

મોંઘી બનશે ટ્રેન મુસાફરીઃ સેફ્ટીનાં નામે ભાડું વધારવાની તૈયારી, આખરી નિર્ણય બાકી

1/4
નાણાં મંત્રાલયે માત્ર ૨૫ ટકા ભંડોળ એકત્ર કરવાની સંમતિ આપી છે. બાકીનું ૭૫ ટકા ભંડોળ તે જાતે જ એકત્ર કરે તેમ કહેવાયું છે. હાલમાં રેલવે મંત્રાલય ભાડામાં વધારો કરવા માગતું નથી કેમ કે મુસાફરોની સંખ્યા ઘટી રહી છે અને તેની સામે એસી-૨ અને એસી-૧ના ભાડા અગાઉથી જ ઊંચા છે.

2/4
આ પહેલાં રેલમંત્રી સુરેશ પ્રભુએ નાણામંત્રી અરુણ જેટલીને પત્ર લખીને સલામતીના વિવિધ કામો માટે ખાસ રાષ્ટ્રીય રેલ સલામતી સુરક્ષા ભંડોળ બનાવવા માટે રૂપિયા ૧,૧૯,૧૮૩ કરોડ ફાળવવાની માગણી કરી હતી. નાણાં મંત્રાલયે રેલવેને એમ કહીને દરખાસ્ત નકારી દીધી હતી કે તે આ ભંડોળની પોતાની રીતે જ વ્યવસ્થા કરી લે. આથી મંત્રાલય પાસે હવે ભાડાં વધારવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

3/4
નવી દરખાસ્તમાં ટ્રેકને વધુ મજબૂત બનાવવા અને સિગ્નલ પ્રણાલી ઊભી કરવા તેમજ માનવરહિત લેવલ ક્રોસિંગ સંપૂર્ણ નાબુદ કરી દેવા સહિતના સલામતી સંબંધિત અન્ય માર્ગો માટે ફંડ એકત્ર કરવા માટે સિક્યોરિટી સેસ લગાડવાનો સમાવેશ થતો હતો.

4/4
નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં લોકો માટે ટ્રેનમાં મુસાફરી કરવી મોંઘી બનશે. રેલવે સેફ્ટીનાં નામે ભાડું વધારવાની તૈયારી કરી રહ્યું છે. નાણાં મંત્રાલયે રેલવેની ખાસ સલામતી ભંડોળની દરખાસ્તને રદ કરી દેતાં આ સ્થિતિ સર્જાઇ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget