શોધખોળ કરો

Jio સામે ન ટકી શક્યા અનિલ અંબાણી, વર્ષના અંત સુધીમાં બંધ કરશે પોતાનો 2જી મોબાઈલ બિઝનેસ

1/4
 ETના એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ ટેલિકૉમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ગુરદીપ સિંહ જેઓ પહેલા મોબિલિટી બિઝનેસના CEO પણ હતા. તેમણે કહ્યું છે કે, ‘અમે એક એવી સ્થિતિમાં છીએ કે અમારે 20 દિવસની અંદર જ પોતાનો વાયરલેસ બિઝનેસ સમેટવો પડશે. અમે આ ધંધાને ચાલુ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેમ છતા આ બિઝનેસ 30 દિવસ કરતા વધારે સમય સુધી નહીં ચાલી શકે.’ જોકે આ ઑડિયો રેકોર્ડિંગની પ્રામાણિકતાની પુષ્ટિ કરી શકાઈ નથી.એક રિપોર્ટ પ્રમાણે રિલાયંસ કોમ્યુનિકેશનના 37 મિલિયન 3G અને 4G કસ્ટમર્સ જેમાં કંઝ્યુમર બ્રૉડબેન્ડ અને 4G પોસ્ટપેડ ડોંગલ કસ્ટમર્સ પણ સામેલ છે. તે સૌને એન્ટરપ્રાઈઝ બિઝનેસમાં શિફ્ટ કરવામાં આવશે.

2/4
હાલમાં જ ટાટા ટેલિસર્વિસને એરટેલ ખરીદી લીધી છે. અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન પોતાની DTH સર્વિસ પણ બંધ કરશે, કારણકે આવતા મહિને જ કંપનીના લાયસન્સની અવધિ સમાપ્ત થવાની છે. એક પ્રાદેશિક અખબારમાં છપાયેલા વિજ્ઞાપન પ્રમાણે રિલાયંસ કોમ્યનિકેશન પોતાની DTH સર્વિસને 18 નવેમ્બરથી બંધ કરવાની છે. તમને જણાવી દઈએ કે આ સર્વિસ Reliance BIG TVના નામથી પણ જાણીતી છે.

3/4
 રિપોર્ટ્સ પ્રમાણે કંપની મોટાભાગની જીએસએમ સર્વિસ નવેમ્બરના અંત સુધીમાં બંધ કરી દેશે. રિલાયંસ કોમ્યુનિકેશને પોતાના કર્મચારીઓ સાથે એક મેસેજ શેર કર્યો છે જેમાં કહેવાયું છે કે 30 નવેમ્બર એ કંપનીનો આખરી દિવસ હશે. કંપની બંધ થાય તો કદાચ તેઓ બેરોજગાર પણ બની શકે છે.

4/4
નવી દિલ્હીઃ બિઝનેસમાં સગો ભાઈ પણ પોતાનો નથી હોતો. આ કહેવત આજે સાચી સાબિત થઈ રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓના કારણે એક બાજુ સમગ્ર ટેલીકોમ સેક્ટર જ સંકટમાં છે ત્યારે નાના ભાઈ અનિલ અંબાણીને પોતાનો બિઝનેસ બંધ કરવો પડી રહ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

Embed widget