શોધખોળ કરો
સસ્તી ઓફર આપવા છતાં રિલાયન્સ Jioએ કર્યો તગડો નફો, જાણો વિગતે
1/4

રિયાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, Jioના મજબૂત નાણાંકીય પરિણામો Jioના બિઝનેસ મોડેલની મજબૂતાઈ બતાવે છે, અને કંપનીની પોતાના ગ્રાહકો તેમજ બિઝનેસ પાર્ટનર્સને વધુને વધુ આપી શકવાની ક્ષમતાને પણ પ્રદર્શિત કરે છે.
2/4

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઈ નાણાંકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં 17 ટકાની વૃદ્ધિ સાથે 9435 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેનો મતલબ રિલાયન્સને દરરોજ 105 કરોડ રૂપિયાનો નફો થયો છે. તેમાં જિઓનો પણ મોટો ફાળો છે. ફ્રી વોઈસ કોલિંગ અને સસ્તી ડેટા ઓફર્સ આપવા છતાં કંપનીએ અન્ય ટેલિકોમ કંપનીઓની સામે વધારે કમામી કરી છે.
Published at : 28 Apr 2018 02:43 PM (IST)
View More





















