શોધખોળ કરો

Jioની પ્રાઈમ ઓફરથી માગમાં ન થયો વધારો, માર્ચમાં જૂની કંપનીઓને થયો લાભ

1/3
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની 4જી મોબાઈલ સેવા યોજના પ્રાઈમને કારણે તેના કનેક્શનની માગમાં કોઈ ઉછાળો આવ્યો નથી. જોકે, જૂની કંપનીઓને લાભ થયો છે. યૂબીએસ સિક્યોરિટીઝ એશિયાએ ટેલીકોમ નિયામક ટ્રાઈના માસિક ગ્રાહક અહેવાલના આધારે આ વાત કહી છે. યૂબીએસે પોતાના અહેવાલમાં કહ્યું, માર્ચના આંકડા જણાવે છે કે જૂની કંપનીઓનો લાભ થયો છે પરંતુ જિઓ પ્રાઈમમાં કોઈ ઉછાળો જોવા મળ્યો નથી.

2/3
 ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણના અહેવાલ અનુસાર દેશની હવે જોથી સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ 58.3 લાખ મોબાઈલ ગ્રાહક જોડીને સતત મોબાઈલ ટોલીફોન ક્ષેત્રમાં ગતિ આપી રહી છે. કંપનીની પ્રતિસ્પર્ધી ભારતી એરટેલે એ જ ગાળામાં 29.9 લાખ ગ્રાહક જોડ્યા. આઈડિયાએ 20.9 લાખ ગ્રાહક જોડ્યા જ્યારે બીએસએનએલે 20.7 લાખ નવા ગ્રાહકો જોડ્યા. વોડાફોને માર્ચમાં 18.3 લાખ નવા કનેક્શન જોડ્યા.

3/3
યૂબીએસએ કહ્યું કે, અમે અચંભીત છીએ કે માર્ચથી માગમાં તેજી મંદ પડી છે જ્યારે એ જ સમયમાં જિઓ પ્રાઈમ ઓફર રજૂ કરવામાં આવી હતી. જિઓ પેમેન્ટ આધારિત સેવાનો પ્રથમ મહિનો એપ્રિલ હતો. જિઓની પ્રાઇમ સેવા 309 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. તે અંતર્ગત ગ્રાહકોને એક જીબી 4જી ડેટા પ્રતિદિવસ મળે છે. તેની સાથે જ અનલિમિટેડ કોલ કોઈપણ નેટવર્ક પર કરી શકાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget