શોધખોળ કરો

SBIએ બચત ખાતાધારકોને આપ્યો મોટો ઝાટકો, વ્યાજ દરમાં કર્યો ઘટાડો

1/4
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોને મોટો ઝાટકો આપ્યો છે. બેંકે બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. નવા વ્યાજ દર 31 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ જશે. હવે બચત ખાતા પર એક કરોડ રૂપિયા સુધીની રકમ પર 3.5 ટકા જ વ્યાજ મળશે જે પહેલા 4 ટકા હતું. તેનાથી બચત ખાતામાં નાની નાની રકમ જમા કરાવનાર લોકોને ફટકો પડશે.

2/4
બેંકે એક કરોડથી વધારેની રકમ બચત ખાતામાં હશે તો તેના પર પહેલાની જેમ જ વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. જોકે એક કરોડથી વધારે રકમ રાખનારા લોકોની સંખ્યા ઓછી હોય છે. એવામાં મોટી જનસંખ્યાને 4 ટકાના વ્યાજ દરનો લાભ હવે નહીં મળે.

3/4
ડિજિટલ બેન્કિંગને પ્રોત્સાહન આપવા માટે એસબીઆઈએ આ પહેલા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જીસમાં 75 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો.

4/4
આ પહેલા પણ એસબીઆઈએ એકથી બે વર્ષની ડિપોઝિટના રેટ્સમાં 40 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે એક વર્ષની ડિપોઝિટ પર તમને 6.75 ટકાના દરે વ્યાજ મળશે જે પહેલા 6.9 ટકા હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવાઈ મુસાફરી સસ્તી! માત્ર ₹3,999માં ફ્લાઇટ ટિકિટ, ઇન્ડિગોની આ ધમાકેદાર ઓફર જાણો

મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?

8મું પગાર પંચ: 2.1 ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં 106% નો ઉછાળો? સમજો સંપૂર્ણ ગણતરી

પોસ્ટ ઓફિસમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે? જાણો રોકાણની મહત્તમ મર્યાદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાપ્પા આવ્યા વરસાદ લાવ્યા
Hun To Bolish : હું તો બોલીશ : મહાનગરો જળમગ્ન કેમ ?
Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! વરસાદથી કૃષિ પાકોને જીવતદાનની આશા
Ahmedabad Rain: વરસાદથી અમદાવાદ 'ડૂબ્યું', અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી-જિનપિંગ મુલાકાત બાદ ચીનનું મોટું નિવેદન: સરહદ વિવાદ અને ભાગીદારી પર શું કહ્યું?

Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ તમામ 33 જિલ્લામાં એલર્ટ, ક્યાં ખાબકશે આકાશી આફત? જુઓ રિપોર્ટ

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: જાણો કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે?

બનાસકાંઠા કોંગ્રેસમાં મોટો ભડકો: અમિત ચાવડાએ કારોબારી રદ કરતાં ગુલાબસિંહ ભડક્યા

બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
બોટાદ કથિત તોડકાંડમાં મોટો વળાંક: MLA ઉમેશ મકવાણા CMને મળ્યા, CID તપાસની કરી માંગ
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
મોંઘવારીનો માર: ડુંગળી, આદુ અને લસણના ભાવ આસમાને; જાણો કઈ વસ્તુઓ થઈ સસ્તી?
IND vs AFG: બીજી T20 પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, મેચ વિનર ખેલાડી થયો ઈજાગ્રસ્ત

ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવ: કચ્છ-સૌરાષ્ટ્ર સહિત 12 જિલ્લાઓમાં ભયાનક વરસાદનું એલર્ટ

Embed widget