શોધખોળ કરો

SBIમાં 27 હજાર કર્મચારીઓની નોકરી જશે, નવી ભરતીમાં પણ 50 ટકાનો ઘટાડો!

1/5
 એસબીઆઇમાં હાલમાં જ છ બેંકો, બીકાનેર અને જયપુર સ્‍ટેટ બેંક, મૈસુર સ્‍ટેટ બેંક, ત્રાવણકોર સ્‍ટેટ બેંક, પતિયાલા સ્‍ટેટ બેંક, હૈદરાબાદ સ્‍ટેટ બેંક અને ભારતીય મહિલા બેંકનું મર્જર થયુંછે. હાલ એસબીઆઇમાં ર.૦૭ લાખ કર્મચારીઓ છે અને મર્જર બાદ આ સંખ્‍યા ૭૦,૦૦૦ વધી ગઈ છે. હવે કુલ કર્મચારીઓની સંખ્‍યા ર.૭૭ લાખ થશે.

2/5
 એસબીઆઇના મહાપ્રબંધક રજનીશકુમારના કહેવા મુજબ ડિજીટલીકરણને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યુ છે. આ મર્જર બાદ અમારી પાસે માનવબળ વધુ થઇ જશે. સમય સાથે કાર્યદળ પણ ઘટાડવુ પડશે અને આવતા બે વર્ષમાં અમારા સંખ્‍યાબળમાં ૧૦ ટકાનો કાપ મુકવો પડશે.

3/5
 બેંકે વીઆરએસની ઓફર પણ કરી છે. આ સિવાય સ્‍વાભાવીક છટણી પણ થશે અને દર વર્ષે અમે નોકરી છોડનાર, નિવૃત થનાર, કે વીઆરએસ લેનારની ભરપાઇ નહી કરીએ. ડિજીટલીકરણને કારણે પણ માનવબળમાં ઘટાડો કરાશે. બેંકનુ માનીએ તો બે વર્ષની અંદર આની અસર દેખાશે. એક જ જવાબદારીવાળા પદ પર એકથી વધુ કર્મચારીઓને હટાવાશે અને ફિલ્‍ડ કર્મચારીઓની સંખ્‍યા વધારવામાં આવશે.

4/5
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી અને સાર્વજનિક ક્ષેત્રની બેંક એસબીઆઈના કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર છે. સ્ટેટ બેંકનું કહેવું છે કે, અન્ય સહયોગી બેંકના મર્જર બાદ કંપની અંદાજે 10 ટકા કર્મચારીઓની છંટણી કરશે. આ સંખ્યા અંદાજે 27 હજારની આસપાસ થવા જાય છે.

5/5
 નવા કર્મચારીઓની નિયુકિત અટકશે નહી પરંતુ તેમાં પ૦ ટકાનો ઘટાડો થશે. હવે એસબીઆઇ માત્ર વેકેન્‍સી કાઢશે. જો એક વર્ષમાં ૧૩૦૦૦ કર્મચારીઓ નિવૃત થતા હોય તો અમે એ અનુપાતમાં માત્ર પ૦ ટકા જ જગ્‍યા ભરશુ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget