શોધખોળ કરો

મર્જર બાદ SBI બંધ કરશે સહયોગી બેંકોના 47 ટકા કાર્યાલય, 3 બેંકોની હેડ ઓફિસ પણ થશે ખત્મ

1/5
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ સહયોગી બેંકોને મર્જર કર્યા બાદ તેની અંદાજે 47 ટકા બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ સહયોગી બેંકોનું મર્જર 1 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈએ આ ઉપરાંત ત્રણ બેંકની હેડ ઓફિસ પણ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના એમડી દિનેશકુમાર ખારાએ મંગળવારે માહિતી આપી હતી.

2/5
 તેમણે કહ્યું કે સહયોગી બેંકોની પાંચ હેડ ઓફિસમાંથી માત્ર બે રહેશે. બાકી ત્રણ બેંકોની હેડ ઓફિસ, 27 ઝોનલ ઓફિસ, 81 રિજનલ ઓફિસ અને 11 નેટવર્ક ઓફિસને બંધ કરાશે. તેની પ્રક્રિયા 24 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનું મર્જર થશે. તે ઉપરાંત ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલીનીકરણ થશે. કેન્દ્રીય કેબિનેટમાં ગત અઠવાડિયે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.

3/5
 હાલમાં એસબીઆઈની દેશભરમાં 550 સહયોગી બેંકોની 259 ઓફિસ છે. મર્જર પછી નિયંત્રણ ઓફિસની સંખ્યા 687 કરવાનું લક્ષ્ય છે. આથી 122 ઓફિસ બંધ થશે. ખારાએ જણાવ્યા અનુસાર એક ક્ષેત્રમાં બે-બે ઓફિસને ખતમ કરવા અને કંટ્રોલિંગ સ્ટ્રક્ચરમાં પુનરાવર્તન રોકવા પગલું લેવાયું છે.

4/5
 ઓફિસો બંધ કરવાના નિર્ણયથી 1107 કર્મચારીને અસર પડવાની શક્યતા છે. મોટાભાગના કસ્ટમર ઈન્ટરફેસ ઓપરેશનમાં લગાવી દેવાશે. દરેક રિજનલ ઓફિસમાં 5-7 લોકો અને દરેક ઝોનલ ઓફિસમાં 20નો સ્ટાફ છે. એક રિજનલ ઓફિસ 30-40 બેંક શાખાને નિયંત્રિત કરે છે જ્યારે 4-5 રિજનલ ઓફિસનું નિયંત્રણ એક ઝોનલ ઓફિસ કરે છે.

5/5
હાલમાં અંદાજે 30.72 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. ડિસેમ્બર 2015માં તેને વૈશ્વિક રેન્કિંગમાં 64મુ સ્થાન મળ્યું હતું. મર્જર પછી તેની સંપત્તિ લગભગ 40 લાખ કરોડ રૂપિયા થશે અને દુનિયાની ટોપ-50 બેંકમાં આવશે. મર્જર પછી એસબીઆઈ દુનિયાની 45મી સૌથી મોટી બેંક બનશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget