શોધખોળ કરો

આજથી વેટિંગ ટિકિટવાળા પેસેન્જરને પણ મળશે કન્ફર્મ સીટ, જાણો સરકારની નવી સ્કીમ વિશે...

1/6
 વિકલ્પ સ્કીમને લાગુ કરવાથી રેલવેને સૌથી વધુ ફાયદો થશે. આ સ્કીમ લાગુ થવાથી રેલવેને ટિકિટ રિફન્ડ ઓછું કરવું પડશે, જે સીધી રીતે રેલવે માટે ફાયદાકારક સાબિત થશે. રેલવે ભવનના સૂત્રોએ જણાવ્યું છે કે રેલવેને દર વર્ષે લગભગ 7500 કરોડ રૂપિયાનું જે રિફન્ડ આપવું પડતું હતું, તે આપવું પડશે નહિ. જે પૈકીના 3500 કરોડ રૂપિયા માત્ર વેટિંગ ટિકિટ કેન્સલ કરાવવાના કારણે આપવા પડે છે.

2/6
રેલવેની વિકલ્પ સ્કીમ નિયમ અંતર્ગત રાજધાનીની વેટિંગ ટિકિટ લેનારને મેલ અને એકપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા પર રિફન્ડ મળશે નહિ. આ જ રીતે મેલ અને એકપ્રેસ ટ્રેનની વેટિંગ ટિકિટ લેનારા પેસેન્જર પાસેથી રાજધાનીમાં મુસાફરી કરવા પર વધારાનો ચાર્જ પણ વસુલવામાં આવશે.

3/6
 આ સ્કીમ અંતર્ગત એવું પણ થઈ શકે છે કે જે પેસેન્જરે રાજધાની કે શતાબ્દી ટ્રેનની વેટિંગ ટિકિટ લેનારને મેલ અને એકપ્રેસ ટ્રેનમાં કન્ફર્મ ટિકિટની સાથે મુસાફરી કરવાની તક મળશે. સાથે જ મેલ અને એકપ્રેસ ટ્રેનની ટિકિટ લેનારા પેસેન્જરને રાજધાનીમાં મુસાફરી કરવાની તક પણ મળી શકે છે.

4/6
 વિકલ્પ સ્કીમમાં તે પેસેન્જરને પસંદ કરવામાં આવશે, જેમની સીટ ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ કન્ફોર્મ થતી નથી. રેલવે માત્ર આ પેસેન્જરોને વૈકલ્પિક ટ્રેનમાં સીટની ફાળવણી કરવા પર વિચાર કરશે. તેના માટે કોઈ પેસેન્જરો પાસેથી વધારોનો ચાર્જ લેવામાં આવશે નહિ અને આ સિવાય ભાડામાં અંતર થવા પર રિફન્ડની સુવિધા પણ આપવામાં આવશે નહિ.

5/6
 આ સ્કીમ અંતર્ગત હવે એકસપ્રેસ અન મેલની ટિકિટ લીધા બાદ રાજધાની કે શતાબ્દી ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. આ વિકલ્પ તે પેસેન્જરો માટે ઉપલબ્ધ હશે, જે બુકિંગના સમયે વૈકલ્પિક ટ્રેનમાં મુસફરીનો ઓપ્શનને પસંદ કરશે. રેલવેની આ સ્કીમની શરૂઆત ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારાઓથી થશે. બાદમાં રેલવે વિન્ડો ટિકિટ માટે પણ આ સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે. હાલ રેલવે દિલ્હી-લખનઉ, દિલ્હી-જમ્મુ અને દિલ્હી-મુંબઈ સહિત 6 રૂટો પર આ સ્કીમને પાયલોટ બેસિસ પર ચલાવી રહી છે.

6/6
નવી દિલ્હીઃ આજતી વેટિંગ લિસ્ટવાળા પેસેન્જરો પણ પણ કન્ફર્મ સીટ મેળવી શકશે. રેલવે 'વિકલ્પ' સ્કીમ લોન્ચ કરી છે જે આજથી લાગુ થઈ રહી છે. વિકલ્પ સ્કીમ અંતર્ગત હવે રેલવેની વેટિંગ ટિકિટ લેનારા પેસેન્જર આગળની ટ્રેનમાં કન્ફોર્મ સીટ મેળવી શકે છે. આ સ્કીમ અંતર્ગત મેલ અને એકપ્રેસ ટ્રેનની ટિકિટ લીધા બાદ રાજધાની અને શતાબ્દી ટ્રેનમાં પણ ટ્રાવેલ કરી શકાશે. જેના કારણે રેલવેને રિફન્ડ ઓછું કરવું પડશે જે રેલવે માટે ફાયદાકારક છે. સાથે જ સિનિયર સિટિઝનને ટિકિટમાં છુટ આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget