શોધખોળ કરો
RBI સરકારને કરશે 40,000 કરોડ રૂપિયાની લહાણી, જાણો વિગત
1/3

આરબીઆઈના રિઝર્વ ફંડ સહિત સરકાર સાથે અન્ય વિવાદોના કારણે ઉર્જિત પટેલે થોડા દિવસો પહેલા ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું.
2/3

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને 40 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાની છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, તેનાથી બજારમાં રોકડની અછત કોઈ પણ હાલતમાં ઊભી નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાભ ડિવિડંડની રકમ તરીકે માર્ચ સુધીમાં સરકારને મળશે. આરબીઆઈ પાસેથી રૂપિયા મળ્યા બાદ સરકારને તેના ચાલુ ખાતાની ખોટ ઓછી કરવામાં મદદ મળશે.
Published at : 07 Jan 2019 05:28 PM (IST)
View More





















