શોધખોળ કરો

Reliance Jioના મામલે TRAIએ એરટેલ, વોડાફોન અને આઈડિયા પર લગાવેલ દંડને યોગ્ય ગણાવ્યો

1/4
ટેલિકોમ વિભાગે ફેબ્રુઆરીમાં TRAIને અનેક મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું હતું. TRAIને એ વાત જણાવવા કહેવામાં આવ્યું હતું કે, ક્યા આધારે આ દંડ લગાવવામાં આવ્યો છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે. કાયદાની કઈ જોગવાઈ પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

2/4
તેમણે કહ્યું કે, ટેલીકોમ ઓપરેટર લાઈસન્સની શરતો સાથે બંધાયેલ છે અને તેમના માટે સેવાઓની ગુણવત્તા જાળવી રાખવી જરૂરી છે. એવામાં કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન લાઈસન્સના નિયમો અને શરતોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. TRAIએ કહ્યું કે લાઈસન્સના નિયમો અને શરતોનું પાલન નહીં કરવા પર લાઈન્સ પરત લઈ ખેંચી શકાય છે. જોકે પ્રાધિકરણે ઉપભોક્તાઓને અસુવિધાથી બચાવવા માટે આ પ્રકારનું પગલું ન લેતા જનહિતમાં પ્રતિ સર્કલ 50 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ભલામણ કરી.

3/4
 ટેલિકોમ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવેલ સવાલોના ક્રમમાં જવાબ આપતા ટ્રાઈએ કહ્યું કે, ત્રણેય હાલના ઓપરેટરે જાણી જોઈને રિલાયન્સ જિઓને પીઓઆઈ ઉપલબ્ધ કરાવવામાં વિલંબ કર્યો, જેનાથી નવી કંપનીને પ્રવેશમાં મુશ્કેલી ઉભી કરી શકાય. તેનાથી ઉપભોક્તાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

4/4
નવી દિલ્હીઃ ભારતીય ટેલીકોમ નિયામક પ્રાધિકરણ (TRAI)એ રિલાયન્સ જિઓના ફોન કોલ્સ પૂરા કરવા માટે પૂરતી સંખ્યામાં ઇન્ટરકનેક્ટ પોઈન્ટ (પીઓઆઈ) ઉપલબ્ધ ન કરાવવાના મામલે એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલર વિરૂદ્ધ 3050 કરોડ રૂપિયાના દંડનો મજબૂતી સાથે બચાવ કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 

EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

Embed widget