શોધખોળ કરો
TRAIએ Airtel, Idea અને Vodafone પર લગાવ્યો 3050નો દંડ, જાણો શું છે કારણ
1/5

ટ્રાઈનું કહેવું છે કે, લાઈસન્સ રદ્દ કરવાનો નિર્ણય ગ્રાહકોના હિતમાં નથી હતો, માટે દંડ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. ઇન્ટરકનેક્શન પોઈન્ટ એ એવી વસ્તુ છે જેના દ્વારા એક નેટવર્કથી બીજી નેટવર્ક પર કોલ પૂરા થાય છે. જો પુરતા પ્રમાણમાં ઇન્ટરકનેક્શન પોઈન્ટ ઉપલબ્ધ ન થાય તો કોલ ડ્રોપની સમસ્યા ઉભી થાય છે.
2/5

નવી દિલ્હીઃ ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈએ ટેલીકોમ મંત્રાલયને એરટેલ, વોડાફોન અને આઈડિયા પર 3050 કરોડ રૂપિયાના દંડ લગાવાવની ભલામણ કરી છે. ટ્રાઈએ જણાવ્યું કે, ભારતી એરટેલ લિમિટેડ પર તેની પાસે રહેલ 22 સર્કલમાંથી જમ્મુ-કાશ્મીરને છોડીને બાકીના 21માં દરેક સર્કલ માટે 50-50 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ રીતે કુલ 1050 કરોડ રપિયાનો દંડ લગાવ્યો છે.
Published at : 22 Oct 2016 07:02 AM (IST)
View More





















