શોધખોળ કરો

ફ્રી નહીં રહે UPI પેમેન્ટ સેવા, 10 જુલાઈથી લાગી શકે છે ચાર્જ

1/4
ગેજેટ્સ 360ના અહેવાલ અનુસાર એચડીએફસી બેંકે કેટલાક ગ્રાહકોને ઈમેલ મોકલ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે, 10 જુલાઈથી UPIથી પેમેન્ટ કરવા પર ચાર્જ લાગશે, અહેવાલ અનુસાર 1થી 25,000 રૂપિયા સુધી પેમેન્ટ માટે 3 રૂપિયા (ટેક્સ અલગથી) ચાર્જ લાગશે, જ્યારે 25 હજારથી 1 લાખ સુધીના પેમેન્ટ માટે 5 રૂપિયા (ટેક્સ અલગથી) ચાર્જ વસૂલવામાં આવશે.

2/4
ગેજેટ્સ 360ને NPCIના ચીફ ઓપરેટિગં ઓફિસર દિલીપ અસ્બેનો જે મેલ આવ્યો છે તેમાં તેમણે લખ્યું છે, અમે દરેક બેંકનો યૂનાઈટેડ પેમેન્ટ ઇન્ટરફેસ ઉપલબ્ધ કરાવી છે. અત્યાર સુધી કોઈ બેંક દ્વારા યૂપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લગાવવાની જાણકારી નથી. પરંતુ બેંક ઇચ્છે તો બે ખાતાધારકને વચ્ચે યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લઈ શકે છે. પરંતુ દુકાનમાં આ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરવા પર કોઈ વધારાનો ચાર્જ નહીં લાગે. આ એનપીસીઆઈની ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે.

3/4
નવી દિલ્હીઃ નોટબંધી બાદથી કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં આજકાલ ખૂબ ભાર મુકવામાં આવી રહ્યો છે. આ ઉદ્દેશને સાકાર કરવા માટે વિતેલા વર્ષે કેન્દ્ર સરકારે UPI પેમેન્ટ સર્વિસની શરૂઆત કરી હતી. તેની મદદથી બેંકોની વચ્ચે એપ દ્વારા રૂપિયાની લેવડ દેવડ કરી શકાય છે. તેને ધ્યાનમાં રાખીને અનેક બેંકોએ પણ પોત-પોતાની યૂપીઆઈ એપ શરૂ કરીહતી, જેથી ફ્રીમાં પેમેન્ટ કરી શકાય. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે 10 જુલાઈથી UPIથી પેમેન્ટ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.

4/4
જોકે આ મેલ HDFC બેંક તરફતી મોકલવામાં આવ્યો છે એવામાં એ સ્પષ્ટ નથી કે આ ચાર્જ માત્ર HDFC બેંક જ વસૂલશે કે અન્ય બેંક પણ આ પ્રકારનો ચાર્જ લેશે. પરંતુ જો તમાં બેંક લેવડ દેવડ પર ચાર્જ વસૂલવાનું શરૂ કરશે તો લોકો ફરી રોકડ તરફ વળે તેવી સંભાવના છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત

2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

Embed widget