શોધખોળ કરો

વિશ્વમાં પ્રથમ વખત ઉડતી કારનું વેચાણ થયું શરૂ, 6.6 લાખમાં થશે પ્રી-બુકિંગ, જાણો કિંમત અને ફીચર્સ

1/5
 સ્પોર્ટ કાર 6.6 લાખ રૂપિયા આપીને પ્રી બુક કરાવી શકો છે. પાયોનિયરના પ્રી બુકિંગ માટે તમારે 16.70 લાખ રૂપિયા ખર્ચ કરવો પડસે. બુકિંગ માટે આપવામાં આવેલ રૂપિયા નોન રિફંડેબલ હશે.

2/5
આ કારમાં પોલ્ડ કરી શકાય તેવા રોટર બ્લેડ લાગેલ હશે જે જમીન પર ફોલ્ટ રહેશે અને ઉડવા માટે હેલીકોપ્ટરની જેમ ફરશે. પેલ-વીએ બે કાર લિબર્ટી સ્પોર્ટ અને લિબર્ટી પાયોનિયરનું બુકિંગ શરૂ કર્યું છે. લિબર્ટી સ્પોર્ટની કિંમત 4 લાખ ડોલર (2.7 કરોડ રૂપિયા) અને 6 લાખ ડોલર (4.1 કરોડ રૂપિયા) રાખવામાં આવી છે.

3/5
આ કારને કોપટર બનવામાં 10 મિનિટ લાગે છે. જમીનપર આ કાર 161 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. હવામાં 112 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડીશકે છે. એક લિટર ફ્યૂઅલમાં આકાર 11 કિલોમીટર ચાલશે. એક્સ્ટ્રા રૂપિયા આપવા પર ખરીદદારોને ટ્રેનિંગ સેશન અને તમામ ઉપકરણોનું ડિસ્પ્લે પણ મળશે.

4/5
કંપનીએ લિબર્ટી સ્પોર્ટની કિંમત 2.7 કરોડ રૂપિયા અને લિબર્ટી બાયોનિયરની કિંમત 4.01 કરોડ રૂપિયા રાખી છે. કારને ડિલેવરી યૂરોપમાં 2018ના અંત સુધી શરૂ થવાની ધારણા છે.

5/5
નવી દિલ્હીઃ ઉડતી કાર ચલાવવાનું સપનું હવે હકીકતમાં ફેરવાઈ રહ્યું છે. ડચ કાર કંપની પેલ-વીએ વિશ્વની પ્રથમ કોમર્શિયલ ઉડતી કારનું વેચાણ શરૂ કર્યું છે. ગ્રાહક બે ઉડતી કાર, લિબર્ટી સ્પોર્ટ અને લિબર્ટી પાયોનિયરનું પ્રી બુકિંગ કરાવી શકે છે. 6.6 લાખ રૂપિયા આપીને સ્પોર્ટ અને પાયોનિયરનું 16.7 લાખ રૂપિયા આપીને બુક કરાવી શકાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ

ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Embed widget