શોધખોળ કરો

CRIME NEWS: બોટાદમાં 10 વર્ષીય બાળકીની હત્યા, ન્યાયની માગ સાથે દેવીપૂજક સમાજે કાઢી રેલી

CRIME NEWS: બોટાદમાં 10 વર્ષીય બાળકીની હત્યા કરવામાં આવી છે.  દેવીપૂજક સમાજની દીકરી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

CRIME NEWS: બોટાદમાં 10 વર્ષીય બાળકીની હત્યા કરવામાં આવી છે.  દેવીપૂજક સમાજની દીકરી હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. હત્યાને લઈને દેવીપૂજક સમાજના લોકોએ બોટાદ શહેરના નાગલપર દરવાજે ધરણા બાદ મુખ્ય માર્ગ પર રેલી કાઢી હતી. પોલીસ સ્ટેશનમાં ન્યાયની માગ સાથે લોકો ધરણા પર બેઠા હતા. ઘટનાની ગંભીરતાને લઈને એસ.પી. બોટાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ ઉપરાંત આગેવાનો સાથે બંધ બારણે બેઠક શરૂ કરી છે.

ત્રણ દિવસથી ગૂમ નર્સનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ

અમદાવાદની ચાંદખેડા હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગૂમ હતી બાદ તે મૃત હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવી હતી. સાથે સુસાઇડ નોટ પણ મળી છે. અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાંથી આજે નર્સનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી હોસ્પિટલમાં કામ કરનારી મહિલા નર્સ ગુમ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આજે  SMS હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ સાથે સુસાઈ નોટ મળી પણ મળી આવી છે. સુસાઇડ નોટના આધારે પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાં હોવાની તારણ સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચાંદખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

CRIME NEWS: બોટાદમાં 8 વર્ષીય બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Botad: બોટાદના ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. અવાવરૂ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અર્ધ નગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈ બોટાદ જિલ્લા એસ.પી, ડી.વાય.એસપી, સહિત એલસી.બી. એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ. માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક નજરે બાળકીની હત્યા થયાની આશંકા છે. પોલીસ દ્રારા અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.

વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના

અમદાવાદ:ગુજરાત પોલીસના ઈતિહાસમાં  સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો  વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં  સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો  વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.લાખ્ખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનુ વ્યાજ વસુલવા છતા ધમકી મળતા પરેશાન રાકેશ શાહે આખરે  ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

રાકેશ શાહે આ મુદ્દે મીડિયા  સમક્ષ વાત કરતા તેમના  આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કર્યાં બાદ જ્યારે તે હોસ્પિટલાઇઝ્ડ હતા તે સમયે પણ વ્યાજખોરો તેને ધમકી આપતા હતા. રાકશ શાહે આપવિતી જણાવતા કહ્યું કે, વ્યાજખોરો કિડની લિવર વેચીને પણ રૂપિયા વસૂલ કરવા માટે ધમકાવતા હતા. આટલું જ નહી ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું કે,
ચેક રિટર્ન કરી ખોટા કેસમા ફસાવવાની પણ ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget