શોધખોળ કરો
Crime: પહેલા મા-બાપનું ખૂન કર્યું, ચાર વર્ષ લાશો સાચવી રાખી, પૈસા ઉડાવ્યા ને.... બહુજ ડરાવણી છે આ છોકરી
નવાઈની વાત એ છે કે હત્યા બાદ વર્જિનિયા ચાર વર્ષ સુધી તેના માતા-પિતાના મૃતદેહો સાથે એક જ ઘરમાં રહેતી હતી
(તસવીર- એબીપી લાઇવ)
1/6

Crime Story: એવું કહેવામાં આવે કે માણસ માણસનો દુશ્મન છે, તો કદાચ ઘણા લોકો તેની સાથે સહમત થશે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ગુનેગાર લોકોના જીવન અને સંપત્તિનો દુશ્મન હોઇ છે, પરંતુ જો પરિવારના સભ્યો જ પરિવારના સભ્યોના જીવના દુશ્મન બની જશે તો શું થશે.
2/6

આ ઘટના છે બ્રિટનની એક ખૂની છોકરીની, જેણે પોતાના માતા-પિતાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહોને ઘરની અંદર છુપાવી દીધા હતા. આ અપરાધીનું નામ 36 વર્ષીય વર્જિનિયા મેકકુલો છે અને તેને ખુદ પોતાના માતા-પિતા 70 વર્ષીય જોન મેકકુલો અને 71 વર્ષીય લોઈસ મેકકુલોની હત્યા કરી હતી.
Published at : 21 Oct 2024 01:21 PM (IST)
આગળ જુઓ





















