શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

રણજી ટીમમાં પસંદગીના નામે ક્રિકેટરોને લગાવ્યો 80 લાખનો ચૂનો, આ રીતે થયો પર્દાફાશ, જાણો વિગત

નવી દિલ્હીઃ દિલ્હીના ઉભરતા ક્રિકેટરો સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દિલ્હીના 3 ક્રિકેટરોએ કથિત રીતે 80 લાખ રૂપિયા વિવિધ રાજ્યોમાં રણજી ટીમોમાં રમાવા માટે આપ્યા હતા, પરંતુ તેમને નકલી કાગળ આપવામાં આવ્યા હતા. આ મામલે બીસીસીઆઈ તરફથી પોલીસમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. બીસીસીઆઈના એન્ટી કરપ્શન યૂનિટના ઈન્ટિગ્રિટી મેનેજર અંશુમન ઉપાધ્યાયે દાવો કર્યો કે તેને કનિષ્ક ગૌડ, રોહિણીના કિશન અત્રી અને ગુડગાંવના શિવમ વર્મા તરફથી ફરિયાદ મળી છે. જે બાદ છેતરપિંડીનો મામલો નોંધાવવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ ત્રણેયે નાગાલેન્ડ, મણિપુર અને ઝારખંડની ટીમોમાં પસંદી માટે કથિત રીતે 80 લાખ રૂપિયા આપ્યા હતા. ગૌડના કહેવા મુજબ ગત વર્ષે તે એક ક્રિકેટ કોચને મળ્યો હતો. જેણે નાગાલેન્ડની ટીમ તરફથી ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની ઓફર કરી હતી. સીનિયર પોલીસ અધિકારના જણાવ્યા મુજબ ગૌડને બાદમાં નાગાલેન્ડ ક્રિકેટ ટીમના કોચ અને બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે મુલાકાત કરવા બોલાવવામાં આવ્યો અને 5 મેચ માટે 15 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. ગૌડને અંડર 19 ટીમમાં 2 મેચમાં મોકો આપીને બહાર કરી દેવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખબર પડી કે તેની પસંદગી માટે આપેલા દસ્તાવેજો નકલી છે. આ મામલે રાજ્ય ક્રિકેટ બોર્ડના સભ્યો સહિત આશરે 11 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વર્લ્ડકપને લઈ વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું કે ટીમમાં....... સની લિયોની છે ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની દીવાની, જણાવ્યું આ કારણ લોકસભા ચૂંટણીઃ PM મોદીએ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને શું કરી અપીલ ? જાણો વિગત ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને લઈ આપ્યું મોટું નિવેદન, કહ્યું તેમને......
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ

ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે

મલાઈકા અરોરાએ રેમો સાથે જમીન પર સૂઈને કર્યો ડાન્સ, ગુસ્સામાં ગીતા માએ કહ્યું – હવે વધારે થઈ રહ્યું છે

Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ

પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો

Embed widget