શોધખોળ કરો

Crime News: વડોદરામાં 45 વર્ષના ઢગાએ 10 વર્ષની બાળકી પર બગાડી નજર, બાથરુમમાં લઈ જઈ....

Crime News: વડોદરાના વેમાલી ગામમાં એક હ્યદય હચમચાવી નાખે તેઓ બનાવ સામે આવ્યો છે. વેમાલી ગામમાં STP પ્લાન્ટમાં સુપરવિઝન કરતા 45 વર્ષીય દિનેશ ભાલીયાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે.

Crime News: વડોદરાના વેમાલી ગામમાં એક હ્યદય હચમચાવી નાખે તેઓ બનાવ સામે આવ્યો છે. વેમાલી ગામમાં STP પ્લાન્ટમાં સુપરવિઝન કરતા 45 વર્ષીય દિનેશ ભાલીયાએ એક બાળકી સાથે શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. કંપની  મજૂરીકામ કરતા યુવકની 10 વર્ષની દિકરી સાથે શારીરિક અડપલા કરવાની ઘટનાથી ચારેકોર ખળભળાટ મચી જવા પામ્યો છે. આ આધેડ 10 વર્ષની બાળકીને ફોસલાવી બાથરૂમમાં લઈ ગયો હતો અને ત્યાં અડપલા કર્યા હતા.

લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો

બાળકી બહાર આવી રડવા લાગતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટના અંગે બાળકીએ પિતાને કહેતા ઘટના સામે આવી. બાળકીના પિતા અને નજીકના રહેવાસીઓને જાણ થતા દિનેશને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પોલીસને જાણ કરી દિનેશને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રે પત્ની સાથે સુતો પતિ અને સવારે મળી લોહીલુહાણ હાલતમાં મળી લાશ

મોરબીના વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ યુવકની પત્નીએ જ કરી હોવાની વાત સામે આવી છે. રાત્રે રવિત બામનીયા નામનો યુવાન ઓરડીમાં પત્ની સાથે સુતો હતો અને વહેલી સવારે હત્યા કરાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ખાટલામાં સુતેલા પતિને લોખંડની કોશ અને કુહાડી મારી હત્યા કરી નાખી

રવિતની પત્ની કરમબાઈએ જ હત્યા કરી હોવાની વાત સામે આવી છે.હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધવીય છે કે, બંનેના લગ્નને એક જ મહિનો થયો હતો, પતિ રવિત સગા વહાલા સાથે ફોનમાં વાતચીત કરવાની ના પાડતો હતો તેમજ નાની નાની બાબતે પત્ની સાથે ઝધડો કરતો અને તેણીને પિતા પાસે જવાનું કહેતા પતિ રવીતે ના પાડી કોઈ દિવસ જવા નહિ દઉ તેમ કહ્યું હતું. દામ્પત્ય જીવનમાં પણ સુખ ના હોય જેથી પત્નીએ રાત્રીના ખાટલામાં સુતેલા પતિને લોખંડની કોશ અને કુહાડી મારી હત્યા કરી નાખી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પત્નીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
Embed widget