શોધખોળ કરો

Crime News: મોરબીમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ખળભળાટ

Crime News: મોરબીના હળવદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે. ગઈકાલ બપોરના સમયે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

Crime News: મોરબીના હળવદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે. ગઈકાલ બપોરના સમયે આ બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ થયું હોવાનો આ બાળકના પિતાએ લગાવ્યો છે. બાવળની જાળીમાં બાળકને લઇ જઈને બનાવ આચાર્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. હાલમાં બાળકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ રીપોર્ટ અને સારવાર માટે લઇ આવામાં આવ્યો છે. તો બીજી તરફ પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

15 વર્ષની કિશોરી પર નરાધમે આચર્યું દુષ્કર્મ

ડાયમંડ નગરી સુરતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર કે બીજાને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ અને ફોટાઓ વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી.

સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 29 વર્ષીય પપ્પુ રાધેશ્યામ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી રાધેશયમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  વધતા ક્રાઈમને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં સગીરા નરાધમનો ભોગ બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપી શકતા નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. બાદમાં પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ આરોપી રાકેશ ધોબી વિરૂદ્ધ નિઝર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget