શોધખોળ કરો

Surat : પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, પતિને ટેરેસ પરથી ફેંકી નાટક કરતી હોવાનો આક્ષેપ

જહાંગીરપુરા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ થયો છે. ગત 20 મેના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી ટેરેસ પરથી નીચે પટકાયો હતો. ઘટના ના સીસીટીવી સામે આવ્યા

સુરત: જહાંગીરપુરા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાનો આક્ષેપ થયો છે. ગત 20 મેના રોજ 28 વર્ષીય ચંદ્રશેખર બાગડી ટેરેસ પરથી નીચે પટકાયો હતો. ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં ચંદ્રશેખર નીચે પટકાય છે. ત્યાર બાદ પત્ની ભારતી મૃતકના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડમાં ફેંકે છે તેવો પરિવારનો આક્ષેપ છે. 

પત્ની ભારતી ચંદ્રશેખર બાગડીએ હત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. પત્નીએ પ્રેમી સાથે મળી પહેલા પતિની હત્યા કરી ત્યાર બાદ પતિને ટેરેસ પરથી નીચે ફેંકી નાટક કરતી હતી. જહાંગીરપુરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ હાથ ધરી છે. પરિવારે હત્યાની કલમ ઉમેરવા પોલીસ કમિશ્નરને રજુઆત કરી.

ઘટના ના સીસીટીવી સામે આવ્યા. સીસીટીવીમાં ચંદ્રશેખર નીચે પટકાય છે. ત્યાર બાદ પત્ની ભારતી મૃતકના ગળામાંથી દુપ્પટો કાઢી સાઈડ મેં ફેંકે છે તેવો પરિવારનો આરોપ. મૃતક સુરત મનપામાં સિક્યુરિટી માર્શલની નોકરી કરતો હતો. મૃતક સુરત મનપામાં સિક્યુરિટી માર્શલ ની નોકરી કરતો હતો.

Ahmedabad : પત્નીએ પતિની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદઃ સોલા વિસ્તારમાં પત્નીએ પતિની હત્યાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ઘઈ છે. પતિની છરી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. પતિ દરોજ પત્નીને માર મારતો હોવાનો આક્ષેપ. ગત રાત્રીના પતિ બાળકને માર મારતો હતો. બાળકને છોડાવવામાં પત્નીને પતિને છરી  મારી દીધી હતી. ચાંદલોડિયાની જય અદિતી સોસાયટીની ઘટના છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget