શોધખોળ કરો

Crime News: આ ગામે યુવક-યુવતીએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું રહસ્ય અકબંધ

સુરત: મહુવા તાલુકાના ડુંગરી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવક-યુવતીએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના કેનાલ રોડ પર આવેલ આંબાવાડીમાં બની છે.

સુરત: મહુવા તાલુકાના ડુંગરી ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવક-યુવતીએ ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના કેનાલ રોડ પર આવેલ આંબાવાડીમાં બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવક-યુવતી બંને ગઈકાલથી ઘરેથી ગાયબ હતા. બંને મહુવાના કરચેલીયા ગામના હોવાનું બહાર આવ્યું છે. ઘટનાને લઈ સ્થળ પર લોકોનું ટોળુ ભેગું થઈ ગયું હતું. જો કે, બન્નેએ આત્મહત્યા કેમ કરી તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. આ અંગે મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે મોકલી આપ્યો છે.

ભાઈએ જ દુપટ્ટાથી ગળું દબાવીને કરી નાંખી બહેનની હત્યા 
સુરેન્દ્રનગરઃ લીંબડીમાં ભોગાવાના કૂવામાંથી શુક્રવારે યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ યુવતીની લાશને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ યુવતીની હત્યા કરીને લાશ કુવામાં ફેંકી દીધી હોવાનો ધડાકો થયો છે. એટલું જ નહીં, આ હત્યા બીજા કોઈ નહીં પરંતુ તેના સગા ભાઈએ જ કરી હોવાનું સામે આવ્યું છે.

બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો બદનામી થશે એ બીકે ભાઈએ જ બહેનની હત્યા કરી નાંખી હતી. અવાજ બહાર ન જાય એટલે ટીવીનું વૉલ્યુમ વધારી હત્યા કરી હતી. ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેન કરી હત્યા. દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે. લીંબડીમાં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો.

નયના ઉર્ફે જાગુ રાઠોડની ખૂદ તેના ભાઈ દિનેશ રાઠોડે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, તેઓ 5 વર્ષથી પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. અહીં તેની બહેનને રોહિત ઈશ્વર ઠાકોર સાથે આંખ મળી ગઈ હતી, જે તેમને મંજૂર નહોતું. આથી બહેનને પ્રેમસંબંધ તોડી નાંખવા જણાવ્યું હતું. જોકે, બહેન ન માનતા તેઓ લીંબડી રહેવા આવી ગયા હતા. 

જોકે, અહીં આવ્યા પછી પણ નયના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. દરમિયાન ગત 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી. 27 જૂને સંબંધીને ત્યાં પ્રસંગે હતો. ત્યારે બહેન પ્રસંગ છોડી ઘરે આવી ગઈ હતી અને કબાટમાં કશુ શોધી રહી હતી. આ સમયે ભાઈ પણ તેની પાછળ પાછળ આવ્યો હતો અને શું શોધી રહી હોવાનું પૂછતાં ડોક્યું શોધતી હોવાનું જણાવ્યું હતું. જેથી ભાઈને ઘરેણા લઈને ભાગી જવાની શંકા જતાં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
Today's Horoscope: સોમવારે આ 6 રાશિના લોકોના ખૂલશે ભાગ્યના દ્વાર, જાણો રાશિફળ
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
Embed widget