શોધખોળ કરો

Crime News: સુરતમાં પરિણીત મહિલા સાથે પ્રેમ કરવો યુવકને પડ્યો ભારે, પતિએ કરી નાખી હત્યા

Crime News: સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પરણીત મહિલા સાથેના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી છે.

Crime News: સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પરણીત મહિલા સાથેના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી છે. આ મામલે સરથાણા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.  પતિના હાથમા પત્નીનો મોબાઈલ ફોન આવી જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પ્રેમિકાએ પ્રેમીને કોલ પર ગામથી જલ્દી આવાનું જણાવ્યું હતુ. ગામથી પ્રેમી આવતાની સાથે જ પતિની હત્યાનો પ્લાન હતો. પતિએ કોલ રેકોર્ડિંગ સાંભળી લેતા સ્ટોરીમાં ટ્વીસ્ટ આવ્યો હતો. પ્રેમીના ગામથી આવતાની સાથે જ  પતિએ તેની હત્યા કરી નાખી હતી. સુરતના લસકાણા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ મામલે  સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.

યુવતીના ઘરે જઇને છેડતી કરી ને પછી ચપ્પૂના ઘા કર્યા

મહીસાગરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, અહીં એક એવો પ્રેમી પોલીસના હાથે ચઢ્યો છે, જે એકતરફી પ્રેમમાં પાગલ હતો અને તેને યુવતીની છેડતી કર્યા બાદ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવ મહિસાગર જિલ્લાના જુફરાલી ગામમાં બન્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, હાલમાં જે ઘટના સામે આવી છે, તે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુફરાલી ગામની છે, અહીં જુફરાલી ગામમાં એકતરફી પ્રેમીએ પોતાની પસંદગીની યુવતીની હત્યાની કોશિશ કરી છે, ખરેખરમાં ઘટના એવી છે કે, અહીં જુફરાલી ગામે એક પ્રેમી એક યુવતીના પ્રેમમાં એટલો બધો પાગલ હતો કે, જ્યારે તે યુવતીને સગાઇ અન્ય યુવક સાથે થઇ તો તે ગુસ્સે ભરાઇ ગયો હતો, આ પ્રેમ એકતરફી પ્રેમમાં અંધ હતો. પાગલ પ્રેમીનું નામ વિજય ઠાકોર છે અને તે લુણાવાડા તાલુકાના જુફરાલી ગામે રહે છે, આ ઘટના બાદ તે વહેલી સવારે યુવતીના ઘરે જઇ ચઢ્યો હતો, અને ત્યાં જઇને યુવતીને કહ્યું કે, હું તને મનોમન ચાહુ છુ, પસંદ કરું છુ અને તે તારી સગાઇ અન્ય યુવક સાથે કરી છે, તે તોડી નાંખ, બસ આટલુ કહ્યા બાદ પ્રેમી વિજય ઠાકોરે યુવતીને છેડતી કરી હતી, છેડતી કર્યા બાદ પાગલ પ્રેમીએ યુવતી પર ચપ્પૂના ઘા મારી જીવલેણ હુમલો કરી દીધો હતો. ઘટના બાદ પોલીસે પાગલ પ્રેમી આરોપી વિજય ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિજય ઠાકોર ચારણગામમાં શેઠના ત્યાં પૈસા લેવા આવ્યો તે દરમિયાન પોલીસની પકડમાં આવી ગયો હતો. હાલ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
સુરતમાં વધુ એક માસૂમ પીંખાઈ: કતારગામમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપી અલી અંજરની ધરપકડ
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
Bhavnagar News: વાળુકડ ગામે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ: જાહેરમાં યુવકની કરપીણ હત્યાથી ચકચાર
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું, ચાંદી ₹35,000 ગગડી; સોનું પણ 12,000 સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Embed widget