શોધખોળ કરો

Crime News: જામનગરમાં પોતાની જાતને ગોળી મારી યુવકે કર્યો આપઘાત, કારમાં મળી લાશ

Suicide: જામનગરમાં એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવાને લમણે ગોળી મારી પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ખીજડીયા કાલાવડ બાયપાસ વચ્ચે કારમાં જ યુવકે આપઘાત કરી લીધો હતો.

Suicide: જામનગરમાં એક યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ યુવાને લમણે ગોળી મારી પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. ખીજડીયા કાલાવડ બાયપાસ વચ્ચે કારમાં જ યુવકે આપઘાત કરી લીધો હતો. રહસ્યમય રીતે યુવકે આપઘાત કર્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જો કે, યુવાને આપઘાત શા માટે કર્યો તે ચર્ચાનો વિષય છે.

અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે 55 વર્ષના આધેડે દુષ્કર્મ કરતા ચકચાર

અંકલેશ્વરમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. એક ગામમાં પડોશમાં રહેતા 55 વર્ષીય આધેડે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હાલમાં અંકલલેશ્વર ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી છે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકોની માગ છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં રાત્રે બે વાગ્યે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વાસ્તવમાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક છોકરી પર આરોપ છે કે તેણે હોસ્ટેલની 5 થી 6 વિદ્યાર્થીનીઓનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો અને તેને એક યુવકને મોકલી દીધો હતો. આ બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. આ પછી એમએમએસ બનાવનાર યુવતીને પોલીસને હવાલે કરવામાં આવી છે.

પોલીસે આ યુવતી વિરુદ્ધ FIR પણ નોંધી છે. આ યુવતી લાંબા સમય સુધી યુવતીઓના નહાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને તેને તે યુવકને મોકલતી હતી જેને તે જાણતી હતી. આ યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર મૂક્યો હતો જે વાયરલ થયો હતો. જ્યારે યુવતીઓએ ઈન્ટરનેટ પર તેનો વીડિયો જોઇ દંગ રહી ગઇ હતી.

યુનિવર્સિટી મેનેજમેન્ટ પર ઘટના દબાવવાનો આરોપ

પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો

હોબાળો વધતા સિક્યોરિટી ગાર્ડે મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસની પીસીઆર વાન પલટી નાખી હતી અને પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે જે છોકરાને વીડિયો મોકલવામાં આવ્યો છે તેની પણ ધરપકડ કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget