શોધખોળ કરો

અમદાવાદઃ સસરાએ યુવતીને કહ્યુઃ તારો પતિ બહારગામ છે તો શારીરિક જરૂરીયાત સંતોષવા માટે તું.........

પરિણીતાના વર્ષ 2016માં સરદારનગર ખાતે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી સાસરીવાળા યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા.

અમદાવાદઃ શહેરના સરદારનગરની પરિણીતાએ સસરા અને દિયર છેડતી કરતી હોવાની પોલીસ ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાની ફરિયાદ છે કે, સસરા પતિ બહાર ગયો હોય, ત્યારે વહૂને બ્લૂ ફિલ્મ જોવાનું કહીને છેડતી કરતા હોવાનો તેમજ દિયર ભત્રીજીને રમાડવાને બહાને અડપલા કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ અંગે પરિણીતાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની વિગતો એવી છે કે, પરિણીતા યુવતીના વર્ષ 2016માં સરદારનગર ખાતે લગ્ન થયા હતા. જોકે, લગ્નના થોડા સમય પછી સાસરીવાળા યુવતીને ત્રાસ આપવા લાગ્યા હતા. સાસરીવાળા પિયરમાંથી કંઈ લાવી ન હોવાનું કહીને ધંધા માટે દુકાન કરવા 25 લાખ રૂપિયા પિયરથી લઈ આવવા કહેતા હતા. જોકે, યુવતીએ સ્પષ્ટ ઇનકાર કરી દેતા તેઓ ત્રાસ ગુજારતા હતા. એટલું જ નહીં, પત્નીને કોઈ વસ્તુ લેવી હોય તો પતિ પૈસા આપતો નહોતો. દરમિયાન યુવતીએ દીકરીને જન્મ આપ્યો હતો. દરમિયાન પતિ ધંધાના કામથી બહારગામ ગયો ત્યારે સસરા અને દિયર પરિણીતા સાથે અડપલા કરતા હતા. તેમજ સસરો, તો પતિ ન હોય ત્યારે તારી શારીરિક જરૂરિયાત કોણ પૂરી કરશે, તેવું કહીં બ્લૂ ફિલ્મ જો મજા આવશે, તેમ કહેતો હતો. આ પછી સસરા અવાર-નવાર છેડતી કરતા હતા. આ અંગે યુવતીએ પતિને પણ જાણ કરી હતી. યુવતીને માતાની બર્થડેમાં જવા ન દેતા તેને સાસરીવાળા સાથે ઝઘડો થયો હતો. આ પછી યુવતી માર્ચ મહિનામાં પિયર જતી રહી હતી. આ પછી પતિ દીકરીને બીજા દિવસે મૂકી જવાનું કહીને લઈ ગયો હતો. તેમજ 10 દિવસ સુધી પરત મુકવા નહોતો આવ્યો હતો. આ પછી સમાજના લોકોએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પરંતુ સસરા પહેલી જ જેમ જ છેડતી કરતા હોવાથી યુવતીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે. દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક India vs Australia: આવતીકાલે કોહલી 23 બનાવશે તૂટી જશે સચિનનો આ મોટો રેકોર્ડ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget