શોધખોળ કરો

Bengaluru Crime: અલગ થવાથી નારાજ હતો લિવ-ઈન-પાર્ટનર, મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત

Bengaluru Crime: આ ઘટના 30 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી

Bengaluru Crime: બેંગલુરુમાં હત્યાનો એક ખૂબ જ ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પુરુષ પોતાનાથી અલગ થવાના કારણે તેના લિવ-ઇન પાર્ટનરથી ખૂબ જ ગુસ્સે હતો. પહેલા આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો અને પછી ગુસ્સામાં પુરુષે તેની મહિલા લિવ-ઇન પાર્ટનર પર પેટ્રોલ રેડીને આગ ચાંપી દીધી હતી

બેંગલુરુ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે 35 વર્ષીય મહિલાએ તેના લિવ-ઇન પાર્ટનરથી અલગ થવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. ઝઘડા પછી આરોપીએ મહિલા પર પેટ્રોલ રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેના કારણે મહિલાનું મૃત્યુ થયું હતું.

આ ઘટના 30 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રોનિક સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ વનજાક્ષી તરીકે કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી કેબ ડ્રાઇવર છે, જેની ઓળખ વિઠ્ઠલ (52) તરીકે થઈ છે. આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસની જાણકારી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિઠ્ઠલને દારૂની લત હતી. બંનેના લગ્ન થયા હતા અને તેઓ લગભગ ચાર-પાંચ વર્ષ પહેલાં લિવ-ઇન રિલેશનશિપમાં આવ્યા હતા. પરંતુ દારૂની લતથી કંટાળીને તેની મહિલા પાર્ટનર તેને છોડીને ગઈ હતી અને બાદમાં મરિયપ્પા નામના બીજા પુરુષ સાથે ગાઢ મિત્રતા થઈ હતી.

ઘટનાના દિવસે જ્યારે મરિયપ્પા સાથે મંદિરથી પરત ફરી રહી હતી ત્યારે વિઠ્ઠલે વનજાક્ષીની કારનો પીછો કર્યો હતો. ટ્રાફિક સિગ્નલ પર તેણે કાર રોકી અને તેના પર પેટ્રોલ રેડ્યું. કોઈ કંઈ સમજે તે પહેલાં તેણે લાઇટરનો ઉપયોગ કરીને તેણીને આગ લગાવી દીધી હતી.

એક રાહદારી મહિલાની મદદ માટે દોડી ગયો અને કપડાના ટુકડાથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. તેને જોઈને અન્ય લોકો પણ આગ બુઝાવવા માટે આગળ આવ્યા હતા. મહિલાને લગભગ 60 ટકા બળી ગયેલી ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું, પોલીસે જણાવ્યું.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઇલેક્ટ્રોનિક સિટી ડિવિઝન) એમ નારાયણે જણાવ્યું હતું કે, "અમે 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરી હતી. એક વ્યક્તિ પીડિતાની મદદ માટે દોડી ગયો. અમે તેને વિક્ટોરિયાથી સેન્ટ જોન્સ હોસ્પિટલ લઈ ગયા પરંતુ કમનસીબે તેને બચાવી શકાઈ નહીં."

ટોપ સ્ટોરી

US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'

Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત

દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું

'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો

Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ

Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી

Embed widget