શોધખોળ કરો

યુવતી લગ્ન પછી પ્રેમીને ના ભૂલી શકી, પ્રેમી સાથે ફરી બાંધ્યા શરીર સંબંધ, પતિ સંબંધમાં નડતર બનતાં ઘરેણાં વેચીને.........

Crime News: મૃતક મોહમ્મદ તૈયબની પત્નીએ જ તેના પતિને મારવા માટે સોપારી આપી હતી. આ માટે 2 લાખ 80 હજાર રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો.

ગયા: મોહમ્મદ તૈયબ આલમ નામના વ્યક્તિની 23 ઓક્ટોબર 2021 ના ​​રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો હવે પર્દાફાશ થયો છે. પોલીસ તપાસ અને કાર્યવાહી બાદ હવે આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયો છે. મૃતક મોહમ્મદ તૈયબની પત્નીએ જ તેના પતિને મારવા માટે સોપારી આપી હતી. આ માટે 2 લાખ 80 હજાર રૂપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. પત્ની પાસે પૈસા ન હોવાથી તેણે પોતાના દાગીના ગીરવે મૂક્યા હતા.

પોલીસે કેટલા લોકોની કરી ધકપકડ

પોલીસે  મૃતકની પત્ની અફશાન સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ગયાના એસએસપી આદિત્ય કુમારે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સિટી એસપીના નેતૃત્વમાં શેરઘાટી એસડીઓ, શેરઘાટી એસએચઓ, ટેકનિકલ બ્રાન્ચ સહિત અનેક પોલીસ સ્ટેશનોમાંથી પોલીસની એક ટીમ બનાવવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પત્નીએ જીશાનના માધ્યમથી મો.આરીફને 2 લાખ 80 હજાર રૂપિયાની સોપારી આપી હતી.

પોલીસને શું મળ્યું અને ગુનેગારો સામે કયા કયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા હતા

એસપીએ કહ્યું કે આ મામલામાં અરમાનુલાહ ખાન ઉર્ફે ફોટો ખાન, પંકજ પાસવાન, જીશાન રહેમાન અને અફશાન પ્રવીણની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતૂસ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા ગુનેગારો સામે આમાસ પોલીસ સ્ટેશન, શેરઘાટી પોલીસ સ્ટેશન, ગુરુઆ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન ઉપરાંત મધ્ય પ્રદેશના લસુરિયા પોલીસ સ્ટેશન અને ઝારખંડના હંટરગંજ પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે. અરમાનુલાહ ખાન છેલ્લા છ વર્ષથી ફરાર હતો.

પ્રથમ પ્રેમીને મેળવવા માટે

અફશાન પ્રવીણ અને મૃતક મોહમ્મ્દ તૈયબ આલમના પ્રેમ લગ્ન થયા હતા પરંતુ અફશાન પ્રવીણને મોહમ્મદ તૈયબ આલમ પહેલા ઝીશાન સાથે અફેર હતું. તેથી પ્રથમ પ્રેમીને મેળવવા માટે તેણે પતિની હત્યા કરાવી હતી.

ટોપ સ્ટોરી

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
અમદાવાદમાં 25.64 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
અમદાવાદમાં ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: રિવરફ્રન્ટ પર આરોપી ભાગ્યો ને ક્રાઈમ બ્રાન્ચે મારી ગોળી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી
રાજકોટમાં સ્ટેમિના દવાના નામે મોટું કૌભાંડ: 3 કોલસેન્ટર ઝડપાયા, જાણો મોડસ ઓપરેન્ડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ
Embed widget