શોધખોળ કરો

બુટલેગરો બન્યાં બેફામ: રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો, એક પોલીસ કર્મીને પહોંચી ઇજા

બુટલેગરો બન્યાં બેફામ: રેડ પાડનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર કર્યો હુમલો, એક પોલીસ કર્મીને પહોંચી ઇજા

ભરૂચના ભોલાવ ઉદ્યોગ નગર વિસ્તારમાં રેડ પાડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર બુટલેગરોએ કર્યો હુમલો, ઘટનામાં એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા.

ભરૂચમાં બુટલેગર બેફામ

રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો બેફામ તેનો વેપલો કરતા જોવા મળે છે. ભરૂચના ભોલાવ  

ઉદ્યોગ નગર વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી છે. અહીં દારૂના વેચાણની પોલીસને બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ રેડ પાડવા પહોંચી હતી પરંતુ બેફામ બનેલા બુટલેગરોએ ક્રાઇમબ્રાન્ચના પોલીસ કર્મી પર જ સામે  હુમલો કરી દીધો. બુટલેગરના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટનાના પગલે પોલીસે બુટલેગરો સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલના જાંબુઘોડામાં કેનાલમાં ડૂબ્યાં બે યુવક

જાંબુઘોડા થી બોડેલી ખરીદી કરવા જતાં રસ્તા માં ઉંચેટ ગામ પાસે ની કેનાલમાં ડૂબી ગયાનો અનુમાન લગાવાય રહ્યો છે કારણ કે કેનાલ નજીક બંને યુવાનો ના બુટ અને ચંપલ મળી આવ્યા છે.જાંબુઘોડા નજીક શિવરાજપુર ના કોઠી ફળિયાના ત્રણ મિત્રો બોડેલી ખરીદી કરવા  નીકળ્યા હતા, ત્રીજા મિત્ર એ બંને યુવાનો ડૂબ્યા હોવાની પરિવારને જાણ કરી છે.

પંચમહાલના જાંબુઘોડા નજીકની એક  કેનાલ પાસે બંને યુવકોના ચંપલ મળી આવ્યા હતા અને આ બંને યુવકો લાપતા હતા. અન્ય યુવકોએ આ ઘટનાની જાણ બંને યુવકના પરિજનોને કરી હતી. બંને યુવકો કેનાલમાં ડૂબી ગયાની અનુમાન પોલીસ લગાવી રહી છે. સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે. કેનાલ બહાર ચંપલ પડ્યાં હોવાથી પોલીસની પ્રાથમિક તપાસમાં બંને કેનાલમાં ન્હાવા માટે ગયા હોય અને ડૂબી ગયા હોય તેવું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલોલ ફાયર વિભાગ ની ટીમે બન્ને યુવાનો ની શોધખોળ શરૂ કરી છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget