શોધખોળ કરો

Chhotaudepur : યુવકો ખુલ્લામાં જ યુવતીઓ સાથે માણી રહ્યા હતા શરીરસુખ ને અચાનક ત્રાટકી પોલીસ ને પછી તો....

બોડેલીના જબુગામમાં કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. મહિલા સંચાલક સાથે ચાર મહિલા અને છ પુરુષ ગ્રાહકો ઝડપાયા છે. જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું.

છોટાઉદેપુર : બોડેલીના જબુગામમાં કૂટણખાનું ઝડપાયું છે. પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો. મહિલા સંચાલક સાથે ચાર મહિલા અને છ પુરુષ ગ્રાહકો ઝડપાયા છે. જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. જબુગામની વિધવા કૈલાસબેન ઉર્ફે સંગીતા તડવી જબુગામથી ખુલ્લી જગ્યામાં દેહ વ્યાપાર માટે વડોદરાથી યુવતીઓ બોલાવતી હતી. તેમજ કૂટણખાનું ચલાવતી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, છોટાઉદેપુર જિલ્લા એલસીબીને જબુગામ ખાતે ખુલ્લી જગ્યામાં જ કૂટણખાનું ચાલતી હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ગઈ કાલે રાત્રિના સુમારે પોલીસ ત્રાટકી હતી. પોલીસે દરોડો પાડતાં મહિલા સંચાક ઉપરાંત ચાર યુવતીઓ અને છ ગ્રાહકો રંગેહાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે મોબાઇલ ફોન નંગ 5 કિંમત રૂ 19000 તથા રોકડા રૂ 1155 સાથે કૈલાસબેનને પકડી લીધી હતી. 

મહિલા સંચાલક સહિત તમામને બોડેલી પોલીસ મથકમાં સોંપાતા બોડેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મહિલા દલાલ સાથે 4 યુવતીઓ અને 6 ગ્રાહકો મળી કુલ 11 જણાને ઝડપી લેવાયા હતા.

Crime News: મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા કોરાવં ગામમાં થેયલી હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસના કહેવા મુજબ, 40 વર્ષીય મહિલાને 25 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમાં તેનો જૂનો પ્રેમી આડખીલી રૂપ બની રહ્યો હતો. તેણે નવા પ્રેમી સાથે મળીને જૂના પ્રેમીને ગોળી મરાવીને હત્યા કરાવી હતી.  આ મામલે પોલીસે મહિલા તથા તેના નવા પ્રેમીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી નંબર પ્લેટ વગરની બાઇક, એક દેશી તમંચો, 3 નંગ કારતૂસના ખાલી ખોખા અને બે મોબાઇલ કબજે લેવામાં આવ્યા છે.

શું છે મામલો

જાણકારી મુજબ ચાકઘાટ પોલીસ સ્ટેશનના પ્રબારી અરવિંદ સિંહ રાઠેડે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ  સંતલાલ આદિવાસીએ ફરિયાદ નોંધાવી હતી. જેણે જણાવ્યું કે, રાકેશ ઉર્ફે કલ્લુ આદિવાસી 2 ફેબ્રુઆરીએ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી. બીજા દિવસે તેની લાશે કોરાવંમાં નહેરના કિનારેથી મળી હતી. અજાણ્યા લોકો દ્વારા તેને ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતાને લઈ એસએસપી નવનીત ભસીને 4 ફેબ્રુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપીએની ધરપકડ માટે દિશાનિર્દેશ આપ્યા.

જે બાદ શકમંદ અશોક માંઝીની અટકાયત કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં જણાવ્યું કે પ્રેમસંબંધના કારણે તેણે તથા અનીતા આદિવાસીએ પ્લાન બનાવીને રાકેશ આદિવાસીને ગોળી મારીને હત્યા કરી હતી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
Who is Dhanraj Nathwani: પરિમલ નથવાણીના પુત્ર લડશે રાજ્યસભાની ચૂંટણી, સપાએ બનાવ્યા ઉમેદવાર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
Embed widget