શોધખોળ કરો

Dahod : જાલત ગામના યુવકને યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, પ્રેમસંબંધનો એવો આવ્યો અંજામ કે જાણીને હચમચી જશો

ઉસરવાણ ગામે  22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. આ હત્યા પ્રેમપ્રકરણમાં કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

દાહોદઃ  ઉસરવાણ ગામે  22 વર્ષીય યુવકની હત્યા કરી નાંખવામાં આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. આ હત્યા પ્રેમપ્રકરણમાં કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. લોખંડના પાઈપ ગટદાપાટુનો માર મારી માથાના ભાગે ઇજાઓ થતાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે. ત્રણ જેટલા ઈસમોએ માર મારી હત્યા કરી નાંખી હતી. જાલત ગામના અજિત બીલવાળની હત્યા કરાઈ છે. પ્રેમસંબંમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટમાં પતિ-પત્ની ઔર વો, પત્નીએ પતિની પ્રેમીકાનું અપહરણ કરી માર્યો ઢોર માર, યુવતી સારવાર હેઠળ

રાજકોટ:  રાજકોટ રાજકોટમાં શહેરમાં પતિ-પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના   અવધ રોડ પર એક યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે.  યુવતીને બે મહિલાઓ અને એક પુરૂષે  ઢોર માર માર્યો છે.  યુવતીને જેની સાથે પ્રેમ સબંધ હતો તેની પત્નિએ એક મહિલા અને એક પુરૂષ સાથે મળીને પારેવડી ચોકમાંથી ઢોર માર મારતા અવધ રોડ લઇ જવાઇ હતી.   યુવતી હાલ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ,  પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો અને   તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. 

ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામના યુવાનને સોશિયલ મીડિયા પર પરિચયમાં આવેલી યુવતીએ શરીર સુખ માણવા માટે બોલાવ્યો હતો. યુવક શરીર સુખ માણવાની લાલચમાં ગયો હતો.  છોકરી સાથે રૂમમાં રંગરેલિયાં મનાવવામાં વ્યસ્ત હતો ત્યારે જ આવેલી મહિલાએ યુવક પર આક્ષેપ મૂકયો હતો કે, મારી દીકરી પર બળાત્કરા ગુજાર્યો છે.

આ બહાને યુવક પાસેથી પચાસ હજાર પડાવ્યા પછી બ્લેકમેઈલિંગનો સિલસિલો શરૂ થયો હતો. યુવક પાસેથી આ રીતે લાખો રૂપિયા પડાવ્યા પછી તેનું અપરહણ પણ કરાયું હતું. યુવકે ફરિયાદ કરતાં પોલીસે ત્રણ યુવકને ઝડપી લીધા છે. મહિલાની પણ ઓળખ કરી દેવાઈ છે અને તેને પણ ઝડપી લેવાશે. હનીટ્રેપની જાળમાં ફસાવી પોલીસના નામે યુવકનું અપહરણ કરી 16 લાખની ખંડણી માંગવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે ત્રણ આરોપીને દબોચી લીધા છે.

આ ઘટનાની વિગત એવી છ કે, સુખપર ગામમાં રહેતા 36 વર્ષીય વિનોદ ગોરસિયા નામના યુવકને શરીર સુખ માના માટે છોકરી જોઈએ છે તેવી લાલચ આપીને કોલગર્લ પાસે મોકલવામાં આવ્યો હતો.  ફરિયાદી યુવાન છોકરી સાથે રૂમમાં ગયો અને રંગરેલિયાં મનાવી રહ્યો હતો ત્યારે એક મહિલાએ આવીને યુવકને ધમકી આપી કે, તેં મારી દીકરી પર બળાત્કાર ગુજાર્યો છે. તેણે મામલો શાંત પાડવા રૂપિયા લઈ લીધા હતા.

આ ઘટના પછી પોતાને પોલીસ તરીકે ઓળખાવનારી મહિલાએ આવીને ફરિયાદ ન નોંધવાના રૂપિયા 50 હજાર પડાવી લીધા હતા.  ત્યાર પછી  બ્લેકમેઈલિંગ શરૂ થયું હતું, બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ દવા પી લીધી છે, હવે મરી ગઈ છે જેવા વિવિધ બહાના કરી વિનોદ પાસેથી લાખો રૃપિયા લઈ લેવામાં આવ્યા હતા.  બાદમાં અચાનક વિનોદનું મીરજાપરના બસ સ્ટેન્ડથી અલ્ટો કારમાં અપહરણ કરીને 16 લાખની ખંડણી માંગવામાં આવી હતી.  તે સમયે ગાડીમાં માર મારી 16 હજાર લૂંટી લેવાયા હતા.  ગાડીમાં આવેલા શખ્સો કથીત રીતે એલસીબીના માણસો હોવાની ઓળખ અપાઈ હતી જેથી માનકુવા પોલીસે તપાસ કરીને ભુજની રાવલવાડીમાંથી આરોપી પરેશ રમેશ ગોહિલને ઉઠાવી પૂછપરછ કરતા સગીર અને મીરજાપરના રતન ગઢવીનું નામ સામે આવતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી 16 હજાર રિકવર કરવામાં આવ્યા છે.  હનીટ્રેપમાં સંડોવાયેલી મહિલાના નામ સામે આવતા તેની શોધખોળ જારી હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો
Embed widget